________________
૨૧૬
જિનશાસનરત્ન
અંતિમ યાત્રા પહેલાં નૂતન જિનાલયની બાજુમાં આવેલા મંડપમાં શ્રીસંઘ એકત્રિત થયું હતું. ત્યાં સહજ રીતે પૂજ્ય ગુરુદેવના સ્મારકની વાત નીકળી. અને તુરત જ રૂપિયા બે લાખની રકમ બેંધાઈ ગઈ તેમજ મુરાદાબાદના નૂતન જિનાલયમાં મૂળ નાયકશ્રી સુમતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવનાર મુરાદાબાદનિવાસી ગુરુભક્ત લાલા સાધુરામજીએ દિલ્હી, મુરાદાબાદના રસ્તે આવેલ પિતાની લાખેક રૂપિયાની જમીન પૂજ્યશ્રીના સ્મારક માટે અર્પણ કરવાની જાહેરાત કરી હતી.
અગ્નિ સંસ્કારની બેલને જેઓ વર્ષોથી પ્રત્યેક સંક્રાન્તિ સમયે પૂજ્ય ગુરુદેવ જ્યાં બિરાજતા હોય ત્યાં પધારીને લાભ લેતા ગુરુભક્ત શ્રી શાંતિસ્વરૂપજી મેહનલાલજી જૈન હોશિયારપુરવાળા એ રૂ. ૫૫૫૦૧ ની બેલીને લાભ લીધો હતે. વર્ષ દાનની બેલીને પણ તેમણે જ રૂ. ૧૬૦૦૧ માં લાભ લીધેલ. ધૂપની બેલીને વડેદરાવાળા શ્રી ફોહચંદ શાંતિલાલ ભગુભાઈ ઝવેરીએ લાભ લીધું હતું. અન્ય આદેશ પણ સારી એવી ઉછામણીથી લેવાયા હતા.
તા. ૧૧ બપોરના એક વાગે નૂતન ઉપાશ્રયથી ગુરુદેવની પાલખી નીકળી હતી. આ અંતિમ યાત્રામાં હજારો ભાવિકે તેમજ મુરાદાબાદ, અંબાલા, માલેર, કેટલા-લુધિયાણું, દિલ્હી વગેરેથી પ્રસિદ્ધ બેન્ડે ભક્તિભાવે વિનામૂલ્ય આવી જેડાયા હતા. તેમજ અંબાલા જડિપાલા ગુરુ, અમૃતસર, આગ્રા, લુધિયાના, સમાન વગેરેથી આવેલ ભજનમંડળીઓએ અપૂર્વ ભક્તિભાવ પ્રસરાવ્યો હતે.
દિલ્હીના શ્રી સંઘે ગુરુદેવની અભૂતપૂર્વ પાલખી તૈયાર કરાવી હતી. ફક્ત લુધિયાણાથી ૨૦૦૦ ભાવીકે દેડી આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org