________________
૪૮. સેવામૂર્તિની સૌરભ
જિનશાસનરત્ન આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજીના કાળધર્મથી જૈન સમાજમાં ભારે શોકની છાયા છવાઈ ગઈ ગામે ગામ, શહેરે શહેર, સંઘે સંઘથી તારેને ધેધ વરસ્ય. રેડીઓ, ટી. વી. પર શેકદર્શક સમાચાર આવ્યા. સેંકડે ગુરૂભક્તો, પૂ. આચાર્ય ભગવતે-પદસ્થ–મુનિવરેના પત્રે ને તારે આવી રહ્યા. મુરાદાબાદ સંઘ અને આચાર્યશ્રી વિજય ઈદ્રદિનસૂરીજી પર આવેલ તારેની સંખ્યા ૨૧૪ હતી. એક પછી એક શ્રદ્ધાંજલિઓના સમાચાર આવવા લાગ્યા, સુપ્રસિદ્ધ “જૈન” પત્રે આચાર્યશ્રીને સ્વર્ગવાસ, મુરાદાબાદને અગ્નિદાહ-સમાધિ મંદિરની યેજના તથા જુદા જુદા શહેર ને સંઘ તરફથી થયેલ ગુણાનુવાદ સભાઓ તથા ઠરા, અઠ્ઠાઈ મહેત્સ વગેરેની નેંધ લેવા ઉપરાંત “સમતામૂર્તિને અગ્રલેખ લખી ભવ્ય શ્રદ્ધાંજલિ આપી
લુધિયાનાના “વિજયાનંદ” પત્રે તે જિનશાસનરત્ન, શાંતમૂતિ શ્રી વિજયસમુદ્રસૂરીજી મહારાજના દેવકગમન નિમિત્તે શ્રદ્ધાંજલિ વિશેષાંક આપી ગુરુદેવનાં જીવન-ધર્મ પ્રભાવના–સેવા-સહૃદયતા–પંજાબ માટેની તમન્ના અને શાસન સેવાન અનેકવિધ કાર્યોની વિગત ઉપરાંત પૂ. આચાર્યો–પદસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org