________________
જિનશાસનરત્ન
ફેબરને
જૈન, શ્રી અભયકુમારજી જૈન, શ્રી ચીમનલોલોજી જે ખાલાવી લીધા. ડોકટર પણ આવી ગય પશુપ’ખે મેરું પાડી ગયું હતું. દરમ્યાન નવકારમંત્રની ધૂન સતત ચાલુ હતી, ન જીરવાય એવા ઊંડા આઘાત વ્યાપી ગયા.
આમ તે એ દિવસ પહેલાં અસ્વસ્થ હતા પણુ ખીજે દિવસે તમિયત સુધારા પર હતી. હાથ પકડીને રૂમમાં ફર્યા પણ હતા. પણ કાળની ગતિને કાણુ જાણી શકયું છે ? છતાં સમતાના સાગર એવા પૂજ્યશ્રીએ અંતિમ પળેા પણ સમતા અને સમાધિમાં જ વિતાવી.
મા દુ:ખદ સમાચારની જાણ સારાયે પજાખમાં અને દેશના મુખ્ય મુખ્ય શહેરામાં તાથી કરી દેવામાં આવી. મુરાદાબાદમાં તેા શાકની છાયા ફરી વળી. તમામ મજારા ખધ રહી હતી.
દિલ્હીના શ્રી સંઘે પૂજય આચાર્ય પ્રવરની અંતિમ યાત્રા અને અગ્નિસ'સ્કાર સરકારી માનપૂર્વક દિલ્હીમાં થાય તેવી વિચારણા સાથે તૈયારી કરી હતી. કેન્દ્ર સરકારે પણ આ કા માં સહુયાગ આપવા તત્પરતા બતાવી હતી, સુરાદાબાદ શ્રી સાંધની પેાતાના શહેરમાં જ અગ્નિસ'સ્કાર થાય તેવી તીવ્ર ઇચ્છા હતી. અંતે મુરાદાબાદ શ્રી સંઘની ભાવનાને માન આપી ત્યાં જ તા. ૧૧મી મેના અપેારે ચાર વાગ્યે અતિમ યાત્રા કાઢવાના નિણૅય લેવામાં આવ્યા.
સદ્ગત આચાર્યપ્રવરશ્રીની અંતિમ યાત્રામાં ભાગ લેવા પજાબ અને દેશના અન્ય પ્રાંત-દિલ્હી-અમૃતસર–અંબાલા, લુધિયાણા, સમાના, હોશિયારપુર, જમ્મુ, મુંબઈ, વડોદરા, અમદાવાદ આદિ અનેક સ્થળેાથી આગેવાન અને ગુરુભક્તો દોડી આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org