________________
જિનશાસનરત્ન
૨૧૩
ઉત્કૃષ ની ઝ ́ખના તથા ચારેય ફિરકાઓના સાંગઠનની તેમની તમન્નાની વાતે કરી રહ્યા છે. ત્યાં તેા બીજા અઠવાડિયામાં તે એ જૈનશાસના ચમકતા સિતારા એકાએક ચિર નિદ્રામાં પોઢી ગયા. કોને ખબર હતી કે આ મુરાદાબાદની પ્રતિષ્ઠા એમનુ છેલ્લુ શાસનપ્રભાવનાનું કાયા હશે ? આગ્રાના ચાતુર્માંસની વિચારણા ચાલતી હતી ત્યાં જ મુરાદાબાદની ભૂમિને તીથ બનાવવા માટે જ ત્યાં જ સ્વગે સિધાવી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org