SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન ૨૧૩ ઉત્કૃષ ની ઝ ́ખના તથા ચારેય ફિરકાઓના સાંગઠનની તેમની તમન્નાની વાતે કરી રહ્યા છે. ત્યાં તેા બીજા અઠવાડિયામાં તે એ જૈનશાસના ચમકતા સિતારા એકાએક ચિર નિદ્રામાં પોઢી ગયા. કોને ખબર હતી કે આ મુરાદાબાદની પ્રતિષ્ઠા એમનુ છેલ્લુ શાસનપ્રભાવનાનું કાયા હશે ? આગ્રાના ચાતુર્માંસની વિચારણા ચાલતી હતી ત્યાં જ મુરાદાબાદની ભૂમિને તીથ બનાવવા માટે જ ત્યાં જ સ્વગે સિધાવી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy