________________
૪૬. શાસનદીપ મુજાયા ?
મુરાદાબાદની પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક પૂરી થઈ. હજી તા દસ દિવસ થયા નથી અને ઉપાશ્રયમાં બિરાજમાન જિનશાસનરત્ન શાંતમૂર્તિ આચાર્ય પ્રવર શ્રી વિજયસમુદ્રસૂરીજી મહારાજ વહેલી પરોઢે રાત્રિના ત્રણ વાગે ઊડી ગયા. પ્રાત:વિધિ કરી સૂરિ મ`ત્રના જાપ શરૂ કર્યાં. પ્રતિક્રમણ કર્યું". ખાદ અડ્ડિયા ખામ્યા, બાદ થોડીવાર પછી મુનિશ્રી વીરેન્દ્ર વિજયજી મહારાજને કહ્યુ. ભાઇ, વાસક્ષેપના બટવા આપ તે !' અહી સાધુએ સિવાય કઈ નહેાતુ'. ખટવે કેમ માંગ્યા હશે ? મુનિશ્રીએ આશ્ચય ભાવે કહ્યું, બાપજી ! અત્યારે અહી કોઇ આવેલ નથી. શું જરૂર છે? લાવું. ‘ઠીક, ભાઈ! કઈ નહિ.' કહી પૂજ્યશ્રી નવકારમંત્ર ગણવા લાગ્યા. સવારના છ વાગ્યા હતા. નવકારમતંત્રનું સ્મરણ બેઠા બેઠા કરતા હતા, પાંચ-દસ-પંદર મિનિટ થઈ ત્યાં એકાએક શરીર નમી પડયું'. ખરાખર ૬-૧૫ મિનિટે સમાધિપૂર્વક પૂજ્યશ્રીના નશ્વર દેહ છેડી આત્મા ચાલતા થયે.
આ સમયે પૂજ્યશ્રીના પટ્ટધર આચાય વય ઇન્દ્રક્રિન્તસૂરીજી, મુનિશ્રી વસંત વિજયજી, તપસ્વી મુનિશ્રી દીપ વિજયજી, આદિ સાધુમુનિરાજો સામે જ બેઠા હતા. આચાર્યશ્રીની અસ્વસ્થતા જાણી માજુમાં રહેતા શ્રાવક શ્રી રોશનલાલજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org