________________
૪૫.
મુરાદાબાદમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ
પૂજ્ય આચાર્યશ્રી આદિ ૧૩ ઠાણું ત્રાષિકેશથી ચીલા, નજીઆબાદ, નગીના, થાળપુર વગેરે નગરોમાં ધર્મોપદેશ આપતા તા. ૧૩-૪-૭૭ના ભવ્ય સામૈયાપૂર્વક મુરાદાબાદ પધાયો. આ જ દિવસે સંક્રાન્તિ હેવાથી જુદા જુદા સ્થળોએથી આવેલા ગુરૂભક્તો પણ સામૈયામાં જોડાયા. શ્રી શ્રીચંદજી (દિગંબરભાઈ) એ ઉપાશ્રયના ઉદ્દઘાટનની બેલી ઉત્સાહથી ગુરુદેવને પ્રવેશ કરાવ્યું હતું. સંકાન્તિ મહોત્સવ એક વાગ્યા સુધી ચાલ્યા. આ. શ્રી વિન્મેન્દ્રદિનસૂરી, શ્રી જયાનંદ વિજ્યજી, શ્રી ધર્મ ધુરંધરવિજયજી, શ્રી નિત્યાનંદ વિજયજી
આદિનાં પ્રવચને થયાં. સભાના અધ્યક્ષ શ્રી રતનચંદજી દિલ્હી નિવાસીએ સંઘ તરફથી પૂજ્ય આચાર્યશ્રીને અભિનંદનપત્ર અર્પણ કર્યું. પૂ. આચાર્યશ્રીએ સંક્રાતિ સંભળાવ્યું.
તા. ૨૫-૪-૭૭થી પ્રતિષ્ઠા મહત્સવને પ્રારંભ થશે. આઠે દિવસ વિધવિધ પૂજાએ ભણાવવામાં આવી. નવગ્રહ, દસ દિપાળ, અષ્ટમંગળ, આદિ વિધિવિધાન મચ્ચારપૂર્વક થયાં. દરેક ક્રિયાઓ વિધિકાર શ્રી ભૂરાભાઈ ફૂલચંદ શાહ અમદાવાદ નિવાસી ગુરુભક્ત કરાવી. તા. ૩૦ના ભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org