________________
જિનશાસનરત્ન
૨૦૯ સંપ્રદાયોએ મળી જુલુસ સાથે ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવ્યું. * ત્રણે જૈન સંપ્રદાયે તથા અજેવી લોકોએ મળીને વીરજયંતી–સમારોહ ખૂબ ઠાઠમાઠપૂર્વક ઉજવ્યો. ઋષિકેશમાં મહાવીર જયંતીને આ સમારે પ્રથમ જ હશે. આ સમારોહ પ્રસંગે પણ શાનદાન જુલુસ કાઢવામાં આવ્યું. આચાર્ય શ્રી દિગંબર જેવી મંદિરમાં પધાર્યા. બપોરના બે વાગ્યે પ્રવચને શરૂ થયાં. બાલમુનિઓ તથા ઋષિકેશના બે વિદ્વાનોએ ભગવાન મહાવીરના જીવન પર મનનીય વિચારે પ્રદર્શિત કર્યા. પૂજ્ય આચાર્યશ્રીએ ભગવાન મહાવીરના પરિસહદીધ તપશ્ચર્યા–તથા મહાવીરવાણીની દિવ્યતાનું રસપ્રદ વર્ણન કર્યું. જયનાદે સાથે સભા વિસજિત થઈ. આનંદની લહેર લહેરાણી.
જંગલી હાથી શાંત સ્વાગત
૩ એપ્રિલના રોજ વિહાર કરી ૧૨ માઈલ ચાલી ચીલા ગામ આવ્યા. આખે રસ્તે જગલ જંગલ! ૪થી એપ્રિલના રેજ ચીલાથી ૨૦ કિલોમીટર પર શામપુર ગામ જવું હતું. માર્ગ વિક–જંગલને હતે. હાથીઓનાં ટોળાં ઘૂમતાં હતાં. આચાર્ય શ્રી ઈન્દ્રદિનસૂરીજી આગળ હતા. ૨-૪ સાધુ તેમની સાથે હતા. આચાર્ય મહારાજે એક વિશાળકાય હાથીને છે. તેમણે અવાજ દઈને જણાવ્યું કે “સંભાળજે હાથી આવે છે. તેઓ બીજે માગે ચડી ગયા. હાથી તે સડકને મગ રેકીને ઊભે. મેટર તથા બે ટ્રકને માર્ગ પણ રોકી લીધે. આચાર્ય ઈન્દ્રદિન સૂરી મહારાજ સડકથી નીચે ઊતરી બીજે માર્ગે આગળ નીકળી ગયા. એવામાં આચાર્ય શ્રી ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org