________________
૨૦૮
જિનશાસનરત્ન
સાચા માર્ગ ઉપર લાવી માનવામાં માનવતા પ્રગટાવી તેને સાચે માનવ બનાવે.
માનવ સચ્ચા માનવ કેસે બન સકતા હૈ” આ વિષય ઉપર રાત્રીના પ્રવચનમાં પૂ. ગણિજી, મુનિશ્રી જયાનંદ વિજયજી, મુનિશ્રી ધુરંધર વિજયજીના પ્રભાવિક વિચારવાળા પ્રવચને થયા હતા.
તા. ૨૪-૨-૧૯૭૭ ને હોંડાસર, બલદેવનગર, થઈ તા. ૨૬મીના અંબાલા શહેરમાં ધામધુમથી પ્રવેશ થયો જૈન, કેલેજને વાર્ષિક દિવસ બપોરના ઉજવવામાં આવેલ હતા. મુરાદાબાદ જિનાલયની પ્રતિષ્ઠા ઉત્સવમાં સાતેક હજારની રકમ જુદા જુદા ભાવિકજનેએ લખાવી હતી. અત્રે સ્થિરતા કરી તા. પ-૩-૧૯૭૭ ના વિહાર કરી જૈનગર, છાવની, મલાના, બિજલપુર, સાઢૌરા બિલાસપુર વિગેરે ગ્રામ્ય પ્રદેશમાં ધર્મ પ્રચાર કરતા જગાધારી પધાર્યા હતા. ઋષિકેશમાં પધારતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જન્મ કલ્યાણક દિવસ ચૈત્ર સુદ – ૧૩ના હેઈ ચારેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org