________________
જિનશાસનરત્ન
શ્રી ગણુજી દ્વારા સ્થાપિત ‘હરિયાણા ગ્રામ પ્રાયેાગિક સંઘ'ના મહામંત્રી ડો. ખલવીરિસ હજીએ ગણિજીને કાર્યાની વિશદ રૂપરેખા સમજાવી હતી. અત્રે એકત્ર થયેલામાં એક પણ જૈન નથી છતાં ગણિજીના પ્રયત્નોથી જૈનાચાર પાળનાર મેટો વર્ગ તૈયાર થયા છે.
૨૦૩
ગણિજનકવિજયજી મહારાજે પેાતાના પ્રવચનમાં જણાવેલ કે, જિનશાસનના રત્ન સમા આચાર્ય શ્રી માત્ર જૈનાચા નથી પણ ભારતીય પર’પરાના એક મહાન રાષ્ટ્રીય સ ંત છે.
જ
આચાય શ્રીએ આ અવસર પર આશીર્વાદ આપતાં કહેલ કે, ગણુજીએ અમાલા જિલ્લાની જનતાને જાગૃત કરી નિષ્ય સની સમાજ રચનાને પ્રયાગ કરેલ છે તે ખૂબ આવકાય છે. સાધુ-સંતે આ રીતે કાર્ય કરે તે સમગ્ર ભારતદેશ વ્યસનેાથી મુકત થઇ શકે. આ સમયે આચાય શ્રીએ ગણિજીની પીઠ ને પેાતાના હાથથી થાખડતા કહ્યુ કે, ગણિજીને આશીર્વાદ દઉં છુ. અને ઇચ્છુ છું કે તેઓની દરેક ભાવનાઓ સફળ થાય અને આ પ્રકારના કાર્યો દ્વારા જનતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org