________________
૪૪ ગણિવર્ય શ્રી જનવિજ્યજીને
આર્શીવાદ
આચાર્યશ્રીએ ચંડીગઢમાં દેરાસર ઉપાશ્રય બનાવવા પ્રેરણા આપી તા. ૧૭-૨-૧૯૭૭ના વિહાર કરી પંચકૂલા પધાર્યા અત્રે જેન ગુરૂકુળ છે. જૈન વિદ્વાન દાર્શનીક પં. શ્રીકૃષ્ણચંદ્રાચાર્યજીએ અત્રેના ગુરૂકુળની સ્થાપના કરેલ છે. પંડિતજીને જન્મ શીખ કુટુંબમાં થયો હતો પણ પૂજય આત્મરામજી મહારાજના ઉપદેશથી ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ હતી. સંસ્કાર સંપન્ન જૈન વિદ્વાનો તૈયાર કરવાની ભાવનાથી શમણજીવનનો ત્યાગ કરી આ સંસ્થામાં આજે પણ તેઓશ્રી કાર્ય કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ ચારિત્ર્ય ઘડતર માટે ઉપદેશ આપી અંબાલા જિલ્લાના ગ્રામ્ય પ્રદેશે કે જ્યાં ગણિવર્ય શ્રી જનક વિજયજી મહારાજ દ્વારા અહિંસક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org