________________
જિનશાસનરત્ન
છેલ્લે જિનશાસન રત્ન ગુરુદેવે અધિવેશનમાં થયેલી કાર્યવાહીને આશીર્વાદ આપ્યા હતા અને જૈન સમાજની ધાર્મિક-સામાજિક અને રાષ્ટ્રીય સેવા સાથે પૂજય ગુરુદેવના પગલે સૌને ચાલવા અને સંગઠિત રહી કાર્યાં કરવા જણાવ્યુ' હતું. મુરાદાબાદની પ્રતિષ્ઠા પ્રસંગે અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું અધિવેશન મેલાવવા અ ંગે મુંબઇથી શ્રી રસીકલાલ કારા તરફથી આવેલ પત્રના ઉલ્લેખ આચાય શ્રીએ આ પ્રસંગે કરી કાન્ફરન્સ સસ્થાના પરિચય આપેલ હતા,
૨૦૬ જ
છેલ્લે આ અધિવેશનમાં મહાસભાના પ્રમુખ તરીકે શ્રી શમલાલ તેલવાળા શ્રી રાજકુમારજી ખરડ (અમાલા) શ્રી રાજકુમારજી ફરીદામઢવાળા અને શ્રી ધર્મપાલ એસવાલના નામે રજૂ થતાં સર્વ સંમતીથી શ્રી ધર્માં પાલજીએસવાલને પુનઃ મહાસભાના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલ હતા.
આ અધિવેશનમાં ચારેક હજાર ભાઇ-બહેનેાની હાજરીથી પ્રસ'ગ યશસ્વી બની ગયા અને આચાર્યશ્રીની હાજરી અને આર્શીવાદે ‘મહાસભા'ના વૃક્ષને પ્રગતિના અદભૂત વીંઝણા તે સમયે સાંપડી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org