________________
જિનશાસનરત્ન
૨૦૧
પૂજય આચાર્યશ્રીના મંગલાચરણથી ૧૦-૩૦ કલાકે મહાસભાના અધિવેશનને પ્રારંભ થયેલ અને પ્રારંભમાં તાજેતરમાં કાળધર્મ પામેલા પૂજય સાધુ-સાધ્વીજીઓને વંદના જલિરૂપે અને ભારતના રાષ્ટ્રપતિ શ્રી ફકરૂદ્દીન અલી અહમદ, જૈનસંઘના અગ્રણીઓ-કાર્યકરના થયેલા અવસાન બદલ શ્રધ્ધાંજલિ અર્પતે શાક ઠરાવ પ્રા. પૃથ્વીરાજજી જેને રજૂ કરેલ, જેને ત્રણ નવકાર ગણ મંજુર રાખેલ હતો.
૨૩ મા અધિવેશનના અધ્યક્ષ શ્રી ધર્મપાલજી સવાલે પિતાના પ્રમુખ તરીકેના પ્રવચનમાં સમયજ્ઞ આચાર્યશ્રી વિજય વલ્લભસૂરિશ્વરજી મ. તથા મહાસભાના સ્થાપક પ્રેરક ઉપાધ્યાય શ્રી સેહનવિજયજી મ. ના ઉપકારને મરી અધિવેશનમાં પધારેલા સૌનું હાર્દિક સ્વાગત કરેલ અને નારી જાગૃતિ, સમાજ ઉત્કર્ષ, શાકાહારને પ્રચાર, યુવા શક્તિને કાર્યરત કરવા બાબત પોતાના વિચારો રજૂ કર્યા હતા. પૂજય સાધુ-સાધ્વીજીઓને વિનંતી કરતાં વધુમાં તેઓએ કહેલકે, પંજાબમાં શ્રદ્ધાળુ વર્ગ છે. પણ અજ્ઞાનતા વધુ છે, એટલે પંજાબના ગામમાં વિહાર કરી શ્રાવક-શ્રાવિકાઓમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવશે.
મહાસભાના મહામંત્રીશ્રી બલદેવરાજ જેને વાર્ષિક રિપિટ આપી સંસ્થાના કાર્યોની ઝાંખી કરાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org