________________
૪૩ શ્રી આત્માનદ જૈન
મહાસભાનું
૨૩મું અધિવેશન
પંજાબના શ્રી સ`ઘ, ભાતૃભાવ વધારી એકતાના ઝંડા નીચે કાર્ય કરી શકે તે માટે પૂજય ઉપાધ્યાય શ્રી સાહનવિજયજી મહારાજે આજથી ૫૧ વર્ષ પહેલા શ્રી માનદ જૈન મહાસભાની સ્થાપના કરવા પ્રેરણા આપી ‘મહાસભા’ સંસ્થાની સ્થાપના કરાવી હતી.
જિનશાસન રત્ન આચાર્ય શ્રી વિહાર કરતાં ચંડીગઢ પધારતા પૂર્વ નિયેાજિત શ્રી આત્માનંદ જૈન મહાસભાનુ ૨૩મું અધિવેશન તા. ૧૪-૨-૧૯૭૭ના મેલાવવામાં આવેલ અને આચાર્ય શ્રીની પાવનકારી નિશ્રામાં આચાર્ય શ્રી વિજય ઇન્દ્રહિન્તસૂરિજી મહારાજ તથા ગણિવર્ય શ્રી જનકચંદ્ર વિજયજી મહારાજની દોરવણીથી આ અધિવેશન યશસ્વી બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org