________________
જિનશાસનના
૧૯૯
સમયે આપણું ચરિત્ર નાયકે મુનિજીને અટકાવી તેની સ્પષ્ટતા કરી જૈન સાધુના આચાર-વિચારમાં શિથિલતા લાવી સમાજના કાર્યો ન કરવા સમજણ આપી હતી.
શ્રી મહેન્દ્રભાઈ મસ્તે, શ્રી શાંતિમુનિજીની વાતને પ્રતિકાર કરતા સ્પષ્ટતા કરી કે અમારા ગુરૂદેવ વૃદધ થયા છતાં સાધુઓના આચારવિચારમાં શિથીલ બન્યા નથી અને સમગ્ર સમુદાય ગુરૂની આજ્ઞામાં રહે છે. આત્મ-પ્રશંસાથી દૂર રહેતા આચાર્યશ્રી પિતાની સાધુતાને ચાર ચાંદ લાગે તેવું પવિત્ર અને દુષ્કર જીવન જીવી રહ્યા છે.
શ્રી લાભચંદજીએ જગાધારી પધારવા વિનંતી કરી હતી.
આ પછી સંક્રાતિ ભજન લાલા શાંતિસ્વરૂપજી હોશિયાર. પુરવાલાએ સંભળાવ્યું હતું. મુનિશ્રી નિત્યાનંદ વિજયજી મહારાજે શાંતિસ્નાત્ર સંભળાવ્યું હતું. આચાર્યશ્રીએ કુંભ સંકાતિ-ફાગણ મહિનાનો પ્રારંભ સંભળાવી સૌને વાસક્ષેપ નાખેલ હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org