________________
૪ર પંચાસી વર્ષના
વૃદ્ધ સંત
જિનશાસન રન આચાર્ય ભગવંત વિજય સમુદ્રસૂરિશ્વરજી મહારાજનું સ્વાધ્ય બરાબર ન હોવા છતાં વિહાર ચાલુ રાખેલ અને તા. ૧૨-૨-૧૯૭૭ના સંક્રાતિપર્વ હાઈ ચંડીગઢમાં શ્રી રાજકુમારજીના બંગલામાં પધાર્યા હતા.
સંક્રાતિ સભાને પ્રારંભ વિજય ઈન્દ્રદિન્નસૂરિજી મ. ના મંગલાચરણથી થયું. શ્રી વિમલમુનિજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેલા અને તેઓએ ધુન લગાવી હતી. ચંડીગઢ જૈન સંઘ તરફથી લાલા રામલાલજીના વરદ હસ્તે અભિવાદન પત્ર આચાર્યશ્રીને અર્પવામાં આવેલ. જેમાં લખવામાં આવેલ કે “પંચાસી વર્ષના વૃદ્ધ સંત” જેઓએ પોતાના જીવનના ૩૧૦૨૫ (એકત્રીસ હજાર પશ્ચીસ દિવસ)માં નિરાશા અને ઉદાસીનતાને સ્થાન આપેલ નથી. પૂજય વિજયાનંદસૂરિજીએ જૈન સમાજના ઉત્કર્ષ માટે પાયે નાખેલ અને પંજાબકેશરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org