________________
જિનશાસનન
૧૯૫
રૂા. ૧૦,૦૦૦ તથા લાલા રતનચંદ પ્રવિણકુમારજી તરફથી રૂા. ૨૧૦૦ની રકમ મંદિર નિર્માણમાં લખાવી હતી. તેરાપંથી સેક્રેટરી તથા અગ્રવાલ સમાજના સાધુરામ તેમજ બીજા ભાઈ
એ નૂતન મંદિરના નિર્માણમાં પિત–પિની નાની–મેટી રકમ લખાવી સંગઠનની ભૂમિકા રચી સૈને પ્રભાવિત કર્યા હતા.
દિનાંક ૩૨-૧૯૭૭ ના સવારે ૯ વાગે આપણા ચરિત્રનાયક સ્વાગ્યે બરાબર ન હોવા છતાં વ્યાખ્યાનમાં પધાર્યા હતા. પૂજય આચાર્યશ્રી વિજય ઈન્દ્રદિવસૂરિજી તથા મુનિશ્રી જયાનંદ વિજયજી મહારાજના પ્રાસંગિક વ્યાખ્યાન પછી શ્રાવકરત્ન શ્રી સાગરચંદજીએ સામાના–મંડીનું જિનાલય પૂર્ણ થયે પ્રતિષ્ઠા કરાવવા જલદી પધારવા ગુરૂદેવને વિનંતી કરી હતી. તેના જવાબમાં આચાર્યશ્રીએ જણાવેલ કે, મારું સ્વાય બરાબર નથી, ઉમર પણ થઈ છે. તમે આ મંદિર વહેલાસર પૂરું કરશે. મારા દિલની ભાવના છે કે, સામાનામડીના દેરાસરની પ્રતિષ્ઠામાં પુનઃ આવી શકું !
બીજા દિવસે થી તારીખના સવારે સાધુવંદ સાથે વિહાર કરીને ૧૩ કિલોમિટર દૂર ઢકરબા-મંડીના ડાકબંગલામાં પધાર્યા અને તા. ૫-૨-૧૯૭૭ ના રોજ પતિયાલા શહેરમાં પાધારતા અત્રેના શ્રી સંઘે ભવ્ય સ્વાગત સાથે ગુરૂદેવને પ્રવેશ કરાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org