________________
૧૯૪
એની ભક્તિ જોઇને વધુમાં પૂજય આચાર્ય શ્રીએ આભાર પ્રદર્શિત કરતાં કહ્યું કે, આપનુ સ્વાગત અને સન્માન અને ગુરૂદેવેશના મહાન આદેશ્ પ્રતિ સમર્પિત કરું છુ
•
જિનશાસનરત્ન
આ શહેરમાં સાધર્મિક વાત્સલ્ય પ્રથમવાર રાખવામાં આવેલ અને તેના લાભ શ્રી સુમતીસાગરજી (લાલા રખીરામ સાધુરામજી) એ લીધા હતા. શ્રી સ ંઘ તરફથી ચાંદીના સિક્કો, નારીએલ અને ગુરૂદેવનું ચિત્ર તેમજ પુષ્પહાર અપીને શ્રી સુમતીસાગરજીનું સન્માન કરવામાં આવેલ હતું,
જિનશાસન રત્ન આચાય ગુરૂદેવના પાવન આશીર્વાદ અને આચાર્ય શ્રી વિજય ઇન્દ્રઢિન્નસૂરિજીની નિશ્રામાં રજી ફેબ્રુઆરી ૧૯૭૭માં નૂતન દેરાસર માટે ખાતમૂ હત' (ભૂમિ પૂજન) સમસ્ત શ્રી સંધની ઉપસ્થિતિમાં શ્રાવકરત્ન સુમતિ સાગર ખલવીરિસ’હુના વરદ હસ્તે કરવામાં આવેલ. સંઘના પ્રમુખશ્રી મહેન્દ્રકુમાર મતે ‘ચાંદીનું તવધુ અને પાવડા’ શ્રી સુમતીસાગરજીને ભેટ આપેલ હતા.
‘શાંતિ સ્ત’ મુનિશ્રી નિત્યાનંદ વિજયજીએ સભળાવેલ આ પ્રસંગે શ્રીમાન રખીરામ સાધુરામ પરિવાર તરફથી રૂા. ૧૧૦૦૦, દેવદર્શન ધુપ ઈન્ડસ્ટ્રીજ- સામાના તરફથી રૂા. ૧૦,૦૦૦, શ્રી કુંદનલાલ જગમ`દરલાલ પરિવાર તરફથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org