SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર પંચાસી વર્ષના વૃદ્ધ સંત જિનશાસન રન આચાર્ય ભગવંત વિજય સમુદ્રસૂરિશ્વરજી મહારાજનું સ્વાધ્ય બરાબર ન હોવા છતાં વિહાર ચાલુ રાખેલ અને તા. ૧૨-૨-૧૯૭૭ના સંક્રાતિપર્વ હાઈ ચંડીગઢમાં શ્રી રાજકુમારજીના બંગલામાં પધાર્યા હતા. સંક્રાતિ સભાને પ્રારંભ વિજય ઈન્દ્રદિન્નસૂરિજી મ. ના મંગલાચરણથી થયું. શ્રી વિમલમુનિજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેલા અને તેઓએ ધુન લગાવી હતી. ચંડીગઢ જૈન સંઘ તરફથી લાલા રામલાલજીના વરદ હસ્તે અભિવાદન પત્ર આચાર્યશ્રીને અર્પવામાં આવેલ. જેમાં લખવામાં આવેલ કે “પંચાસી વર્ષના વૃદ્ધ સંત” જેઓએ પોતાના જીવનના ૩૧૦૨૫ (એકત્રીસ હજાર પશ્ચીસ દિવસ)માં નિરાશા અને ઉદાસીનતાને સ્થાન આપેલ નથી. પૂજય વિજયાનંદસૂરિજીએ જૈન સમાજના ઉત્કર્ષ માટે પાયે નાખેલ અને પંજાબકેશરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy