________________
પગલે પગલે
પ્રભાવના
-
~
જિનશાસન રત્ન આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસૂરીશ્વરજી પરમાર ક્ષત્રિના ઉદ્ધારક આચાર્ય શ્રી ઈન્દ્રદિન સૂરીજી આદિ મુનિમંડળ સહિત ૧૬-૧-૭૭ના રોજ માલેર કેટલા નજદિક શ્રી આત્મવલ્લભ જૈન ભવન (જૈન કોલેજ) માં પધાર્યા બીજે દિવસે માલેર કેટલા શ્રી સંઘ તરફથી ભવ્ય નગર પ્રવેશ કરવામાં આવ્યો. સમરન બજાર વજપતાકાઓ થી શણગારવામાં આવી હતી. શહેર નિવાસીઓ તરફથી જગ્યા એ જગ્યાએ દરવાજા ઊભા કરવામાં આવ્યા હતા. શેભા યાત્રા જન ગર્લ્સ હાઈસ્કૂલ પાસે પહોંચતાં હાઈસ્કૂલની મુખ્ય ધ્યાપિકા કુમારી જેને આચાર્યશ્રીને શાળામાં પગલાં કરવા વિનંતિ કરી અને આચાર્યશ્રી એ શાળામાં પધારી બધાને મંગલ આશીર્વાદ આવ્યા. આત્માનંદ જૈન હાઈસ્કૂલના પ્રાંગણમાં સભા યોજાઈ આચાર્યશ્રીએ જનતાને ધર્મને સંદેશ આપે ગુરુદેવના જયજયકારથી વાતાવરણ ગૂંજી ઊઠયું.
સામનામાં પાવન પદાર્પણ માલેર કેટલા તથા સુનામથી વિહાર કરી પૂ. આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org