________________
જિનશાસનરત્ન
વિમલમુનિજી તથા વિદુષી સાધ્વી શ્રી હેમેન્દ્ર શ્રીજી તથા શ્રી નિર્મલાશ્રીજી આદિ પણ પધાર્યાં હતા. માન્ય અતિથિમાં ૫ જાખ વિધાન સભાના સ્પીકર, શ્રી કેવલકૃષ્ણજી મહાસભાના પ્રધાન શ્રી ધમ પાલ એસવાલ, એસ.એસ. જૈન મહાસભાના પ્રધાન શ્રી ટી. આર. જૈન, લાડ ફાઉન્ડેશનના મહામત્ર શ્રી હીરાલાલજી જૈન આાત્માનદ જૈન સભાના મહામંત્રી શ્રી બલ દેવરાજ વગેરે પધાર્યાં હતા.
૧૯૦
આચર્ય શ્રીનું શાનદાર અભિનંદન થયું. માંગલિક સ્તોત્ર પછી આચાર્ય શ્રીએ સક્રાન્તિનાં પ્રકાશ કર્યાં. આ પ્રસંગે સમારાહુના પ્રધાન શ્રી એમ પ્રકાશજીએ રૂ. ૩૧૦૦) એસ.એસ. જૈન મહાસભા તથા રૂ. ૫૦૧) એસ. એસ. જૈન સભા રાયડને દાન માં આપવાની ઉદારતા દર્શાવી હતી. દિલ્હી, આગ્રા, ચ’ડીગઢ, લુધિયાના, સમાના આદિ સ્થાનાના ભાઇએ પધાર્યાં હતા. મહાર થી પધારેલા સાધમી ભાઈ એના ભાજનને પ્રમ ધ ક્રમન હેઝયરી લુધિયાનાના માલિક લાલા વૈશાખી રામ તરફથી કરવામાં આવ્યે હતેા. રૂપનગર (૨ાપડ) રાયકોટ, માલેર કોટલા અને સુનામ આ ચારેય ગામાના સ ંધામાં ઝઘડા હતા. પુજ્ય આચાય શ્રીએ બધાને ખૂબ ખૂબ સમજાવ્યા. તેમની વાણીમાં જાદુ છે. બધાએ પૂજ્યશ્રીની વાત માન્ય રાખી. સમાધાન થયુ અને આન≠ આનન્દ્વ થઇ રહ્યો. ગામે ગામ ધર્મોપદેશ દ્વારા અનેક જીવાને ધમમાગ માં જોડયા. કેટલાય લાકોએ પૂજ્યશ્રીના ઉપદેશથી શરાબ, માંસ, ઈંડા ન લેવાની પ્રતિજ્ઞા લીધી. કેટલાય લેાકેાએ પૂજા, દેવ-દશ ન, સામાયિક, અમુક સમય મૌનધારણ કરવાની પ્રતિજ્ઞા લીધી આચાર્યશ્રીના આ યાત્રા પ્રવાસથી હજારાના જીવનમાં શીતળતા છવાઈ રહી. અને જૈન શાસનના જયજયકાર થઈ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org