________________
જિનશાસનરત્ન
૧૮૯
આચાર્યશ્રીએ ફરમાવ્યું કે “નવાં શહેરને પ્રવેશ મારા. હૃદયમાં કેતરાઈ ગયું છે. સંઘને મંગળ આશીર્વાદ આપ્યા. હોશિયારપુર, જડિયાલા, લુધિયાના, રહે, બલચીર આદિ કેટલાયે સ્થાનેથી ભાઈઓ અહીં આવ્યા હતા. નગર પ્રવેશ ખૂબ જ ઉત્સાહ પૂર્વક થયે. આ દિવસે રાત્રે જૈન ભવનમાં પ્રવચન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી ઈન્દ્રન્નિસૂરી, મુનિ શ્રી જ્યાન દ વિજ્યજી મહારાજનાં મધુર પ્રવચને થયાં. શ્રી શાંતિલાલ નાહરે આચાર્યશ્રીના જીવન પર પ્રકાશ પાથર્યો. મુનિરાજેના ઉપદેશથી બધા ખૂબ જ પ્રભાવિત થયા, સંઘના પ્રમુખ લાલા ચીમનલાલજી, લાલા વેદ પ્રકાશજી આદિ બધા બંધુઓએ સેવા ભક્તિમાં સુંદર સહકાર આપે. અને ભારે પ્રસન્નતા દર્શાવી સંઘના આગ્રહથી આચાર્યશ્રીએ એક દિવસ વિશેષ સ્થિરતા કરી. સંઘમાં આનંદ આનંદ થઈ રો .
રૂપનગરમાં પ્રવેશત્સવ
તા. ૧૫-૧૨-૭૬ ના પૂ. આચાર્યશ્રી વિજય સમુદ્રસૂરીજી પરિવાર સહિત રૂપનગર પધાર્યા રૂપનગરમાં શાનદાર પ્રવેશત્સવ થયે. સામાના તથા હોશિયારપુરની ભજન મંડળીઓ જલસમાં કીર્તન કરી રહી હતી, શ્રી આમાનંદ જૈન હાઈસ્કૂલનું બેન્ડ, ભજનમંડળી સાથે નગરના મુખ્ય મુખ્ય બજારમાં થઈ જલુસ અનાજ મંડી પહોંચ્યું અહીં સભાનું આયોજન થયું માર્ગમાં એસ. એસ. જૈન સભા રોયડના આર. એન. ઓસવાલ લુધિયાનાના માલિક શ્રી ઓમપ્રકાશે શાનદાર અભિનંદન કર્યું સમારેહની અધ્યક્ષતા શ્રી ઓમપ્રકાશ જેને સંભાળી હતી, આ પ્રસંગે મુનિરાજ શ્રી નૌબત રાયજી, વ્યાખ્યાનભૂષણ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org