________________
જિનશાસનરત્ન
૧૮૭
યુકત સંગેમરમરના પથ્થરને શિલાન્યાસ થશે. ગામવાળાઓને આથી ખૂબજ આનંદ થયે. આ મંગળ પ્રસંગે એક હજારથી વિશેષ ગ્રામવાસીઓએ હલવાપુરીનું ભજન કરી પોતાની હાર્દિક પ્રસન્નતા દર્શાવી. આચાર્ય શ્રી ઈંદ્રદિન્ન સૂરીજીએ “દાદીઠી” ની બધી પવિત્ર યાદગાર કેડીઓ પર વાસક્ષેપ નાંખીને મંગળ આશીર્વાદ આપ્યાં. આ પ્રસંગે ભારે ઉત્સાહ-આનંદથી ઉજવાયે. પ્રબંધક કમિટીના પ્રધાન શ્રી રેશનલાલ બાબુ તથા શ્રી રેશન નાહર મંત્રી ની નિયુકિત થઈ.
જેમાં અપૂર્વ સ્વાગત
પૂજ્ય આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસુરીજી મહારાજ શ્રીએ મુનિમંડળ સહિત જેની પ્રાચીન વાસ્તમાં આનંદપૂર્વક પ્રવેશ કર્યો. નગરપ્રમુખ, જૈન જૈનેતરેએ બેન્ડવાજા સાથે સ્વાગત. કર્યું. પુ. આચાર્ય શ્રી તથા મુનિખંડળે ભગવાન શ્રી ચંદ્રપ્રભુની મનહર પ્રતિમાના પ્રકાશમાં નગર પ્રવેશ કર્યો. શેભાયાત્રા આકર્ષક બની રહી, જિનમંદિરની પાસે સભાનું આયોજન થયું. તેનું સંચાલન નગરના પ્રમુખ બધુ શ્રી દોલતરાય સુદે કર્યું.
શ્રી વાસુપૂજ્ય પ્રચારક મંડળના યુવકે ભક્તિ ગીત ગાયા, શ્રી શાંતિલાલ નાહરે આ નષ્ટ પ્રાય પ્રાચીન નગરીના પુન રધ્ધારને માટે પોતાના વિચારે પ્રગટ કર્યા. જિનમંદિરમાં મૂળ નાયકની ખાલી વેદી પર ચન્દ્ર પ્રભુ ભગવાનને બિરાજમાન કરવાને માટે આચાર્યશ્રીના શુભ આશીર્વાદ પછી સભા વિર્સર્જિત થઈ તથા મૂર્તિની સ્થાપનાને માટે બધાં યે મંદિરમાં પ્રવેશ કર્યો આચાર્ય ભગવાનની નિશ્રામાં હોશિયારપુર નિવાસી લાલા રેશનલાલ બલવીરકુમારે ચન્દ્રપ્રભુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org