________________
૧૮૬
જિનશાસનરત્ન ને ઐતિહાસિક માનવામાં આવ્યું. શ્રી શાંતિલાલ નાહરે આ તીર્થસ્થળની મહત્તાનું વર્ણન કર્યું. શ્રી વાસુપૂજ્ય પ્રચારક મંડળ તથા અન્ય બધુઓએ ભકિતગીત ગાયાં. આ સભામાં કેટલાંક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણ કરવામાં આવ્યા.
મેરને શિકાર બંધ મોર આ તીર્થભૂમિની શોભા છે પણ શિકારી લે કે એ કેટલાયે મેરેને મારી નાંખ્યા છે. તેથી ગ્રામવાસીઓએ મેરને શિકાર બંધ કરાવવા પ્રાર્થના કરી અને ગામના બધા પ્રમુખ ભાઈઓએ પૂરેપૂરી સંમતિ દર્શાવી, અને મેરની સુરક્ષા માટે પૂરેપૂરો વિશ્વાસ આપ્યા. આચાર્યશ્રીએ ફરમાવ્યું કે મેર અને બીજા પશુ પક્ષીઓ ને આ તીર્થભૂમિમાં શિકાર ન જ થ. જોઈએ.
મંદિરનું નિર્માણ આચાર્યશ્રીએ જણાવ્યું કે પૂજ્ય પૂર્વજોની પૂજાની સાથે સાથે આ પૂર્વજો ના દાદા શ્રી જિનેશ્વર ભગવાનની પૂજાભાકત ને માટે ભકિત મંડળ અથવા જિનમંદિર બને તે વિશેષ શેભાયુકત થશે. નવી પેઢીને પ્રેરણા મળશે. તમારા ઘર ઘરમાં આનંદ મંગલ થશે. એ જ વખતે આ શુભ કાર્ય માટે રૂ. ૪૬૦૦) લગભગનાં વચને મળી ગયાં. આચાર્યશ્રીની નિશ્રામાં શિલાન્યાસ
લાલા મુનિલાલ નેહરલાલ મહમી દ્વારા મળેલ નવીન જમીનના ઉપર મંત્ર વાસક્ષેપ નાખીને આચાર્યશ્રીએ તીર્થોદ્ધારને શુભ આરંભ કર્યો. અહીં પૂર્વજો તથા પ્રમુખ વિશેની નામાવલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org