________________
કોર્ટે ૪૦.
મહત્વપૂર્ણ યાત્રાઓ
હોશિયારપુરમાં ધર્મ પ્રભાવનાનાં અનેક કાર્યો કરી ૩૧૨–૭૬ ના રોજ પૂજ્યશ્રીએ વિહાર કર્યો. સંઘના આબાલવૃધે ભાવભરી વિદાય આપી. ગુરુભકતની આંખે ભી જાઈ હોંશિયારપુરના શ્રી સંઘ તથા અનેક ભાઈ બહેનેએ જે ગુરુભકિત દર્શાવી, ગુરુસેવા કરી, ધર્મમાં ઉમંગ ઉત્સાહ દર્શાવ્યો તે બધાંથી ગુરૂદેવ ખૂબ જ ગગદ્ થઇ ગયા. ગુરુદેવે બધાને આશીવાદ આપ્યા
વિહાર કરીને આચાર્ય શ્રી મુનિમંડળ સાથે ૫-૧૨-૭૬ ના દાદીઠી પધાર્યા. નાહર, બાબુ, મહમી, દુગડ આદિ પ્રમુખ જૈનવંશના પૂર્વજોની આ પુણ્યભૂમિ પર આચાર્યશ્રી નાં પગલાંથી એક સભા બોલાવવામાં આવી. આ પ્રસંગે હાશિવૈર પુર, નવા શહર આદિ નગરે થી લગભગ ૧૫૦ ભાઈબહેને પહોંચી ગયાં હતાં. ગામના સરપંચ-પંચ તથા અન્ય ગામ વાસીઓએ ગુરુદેવનું અભિનંદન કર્યું હતુ. આ સ્થાન પર કદિ કેઈ જૈન મુનિ આવ્યા જ ન હતા. તેથી આ સમાગમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org