________________
૧૮૩
જિનશાસનરત્ન
વિશ્વપ્રેમ-મૈત્રીના નાયક મિક્ષપથ ઉપદેશ વિધાયક
આચાર્યશ્રી શાંતિ, વત્સલ્ય, મૃદુતા, ક્ષમા, સમતાની મૂર્તિ છે. એમની ગુરુભકિત અનન્ય છે. પંજાબીઓ પ્રત્યે અદ્વિતીય પ્રેમ છે. શાસન પ્રભાવનાની ધગશ અપૂર્વ છે. આપની આ મશક્તિનું તે શું કહેવું ? ભીષણ રેગ પણ આપને શાસન સેવાથી વિચલિત કરી શકતું નથી.
ગુરુદેવે ગડવાડ (રાજસ્થાન) ના ઓસવાલ સમાજના ૯૦ ગામે કુસંપ મટાડયે મનેમાલિન્ય ધેયું. લાખ રૂ. મુકદ્દમા (કે) માં ખર્ચાઈ રહ્યા હતા તે રેક રા. ભાઈ ભાઈ ને એકબીજા પ્રત્યે પ્રેમ જગાડ રાગદ્વેષ દૂર કર્યા.
બાલશિ પર આત્મીયતાનું અમૃત વરસાવી રહ્યા છે. ગુરુદેવની હૃદયરૂપી સરિતાથી સહજ નેહરૂપી સલિલનાં ઝરણું વહે છે.
વાણીમાં વિનમ્રતા, આકૃતિમાં સહજ સ્નિગ્ધતા હૃદયમાં જવલાંત આચાર પ્રિયતા, આત્મામાં અપૂર્વ વિરક્તિ, વિદ્યા પ્રચારની મંગલમયી અભિલાષા ગુરુદેવના મિશનના પ્રચારાર્થ રથાને સ્થાન પર સતત વિહાર, ગુરુદેવ એક મહાન વિભૂતિ છે.
વૃદ્ધાવસ્થામાં આ શ્રદ્ધેય આચાર્યનું દિલ યુવાન છે. લલકાર કરી રહ્યા છે. કુરીતિઓ દૂર કરે, એકતાને અપનાવે ભૂખ અને દીનતા જેવા ભયાનક રોગોને જડથી ઉખેડી નાખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org