________________
જિનશાસનરત્ન
૧૮૧
નાથી તેઓ સમસમી ગયા જબર આંદોલન જગાવ્યું અને અંતે તે પેજના બંધ કરવા કે સરકારને ફરજ પડી.
શ્રી વાસુપૂજય પ્રચારક મંડળે મધુર સંગીત દ્વારા ગુરુ ગુણથી ભરપૂર ભજન ગાયું.
મંત્રી શ્રી શાન્તિલાલ નાહેર આચાર્ય શ્રીના જીવન પર પ્રકાશ પાથરતાં જણાવ્યું કે આપ એક મહાન વિભૂતિ છે. તેથી જ સમાજ ઉથાનના અનેક કાર્યો થઈ રહ્યા છે. કાંગડા તીર્થ ના ઉદ્ધારને માટે પૂજ્યશ્રીએ આશ્વાસન આપ્યું છે કે હું પંજાબમાં એક એક ઘર પણ હોય એવા ગામમાં વિચરવા ચાહું છું. પંજાબમાં ફરીને કાગડાતીર્થના ઉદ્ધાર માટે સંઘની સાથે જવાની મારી ભાવના છે. આ તીર્થને હું પંજાબનું સિધ્ધાચળ બનાવવા ઈચ્છું છું.
ત્યાર પછી જન્મ દિનની શુભેચ્છા માટે બહારથી આવેલ જુદા જુદા ગામના અને સંઘના ૧૨૩ જેટલા તાર-ટપાલ આદિના સંદેશા વાંચી સંભળાવવામાં આવ્યા.
પંડિત ગોવિન્દરાય વ્યાસે ગુરુદેવના ગુણગાન ગાતાં દર્શાવ્યું કે પૂજ્ય શ્રી જેવા મહાન આત્માના ગુણેથી આકર્ષિત થઈ ને હું દૂરના ક્ષેત્રથી પંજાબમાં હોશિયારપુર આ છું અને પૂજ્ય શ્રીને વર્ષને અનુભવ છે. હું તેમના શિષ્ય પ્રશિષ્યને અધ્યાપક રહ્યો છું પૂજ્યશ્રીના શાંત-સરલ–ઉચ્ચ પ્રેમાળ અને કરુણાભીના સ્વભાવથી જનતા આકર્ષાય છે તેઓ એક મહાન વિભૂતિ છે.
મુનિશ્રી જ્યાનંદ વિજયજી, મુનિ ધર્મ ધુરંધર વિજયજી, મુનિશ્રી નિત્યાનંદ વિજ્યજી, મુનિ વિરેન્દ્ર વિજયજી, મુનિ હરિ સેનવિજયજી પંન્યાસ, શ્રી જયવિજયજી તેમજ શ્રી ગૌરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org