________________
જિનશાસનરત્ન
એને પ્રિતિ ભેાજન દ્વારા સન્માન્યા હતા. લગભગ ૧ હજાર યાત્રી બધુ પધાર્યાં હતા. માયારીપણુ તથા સક્રાન્તિને કાર્યક્રમ ખૂબ જ આન ંદપૂર્વક થયે.. હાશિયારપુરમાં સત્ર આનદની લ્હેર લહેરાઈ ગઈ.
તા. ૨૮-૧૧-૭૬ ના રાજ સવાર ના ૯ વાગે સ્વણુ જૈન મંદિરમાં ઉપધાત તપમાં બેઠેલા તપસ્વીએની તરફથી મહાપૂજન થયુ` હતુ` હૅશિયારપુરમાં બિરાજમાન ચારે બાલમુનિ મહારાજો, શ્રી જયાનંદ વિજયજી, શ્રી ધર્મ ધુરંધર વિજયજી, શ્રી નિત્યાનંદ વિજયજી, શ્રી વિરેન્દ્ર વિજયજીના ચેાગા દહનની પાયન ક્રિયા થઈ ચૂકી હતી. તેમ જ સાધ્વી નિમલાશ્રી તથા સાધ્વી શ્રી પદ્મયશાશ્રીજીએ યવના સૂત્રના ચેગ કર્યાં હતા, આ ઉપલક્ષ્યમાં મુનિવરે એ તથા સાધ્વીજીઆએ તપશ્ચર્યા સાથે યાત્રાનુષ્ઠાના કર્યાં હતાં અને શાસનના મહિમામાં ખૂબ વૃધ્ધિ થઈ હતી.
Jain Education International
૧૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org