________________
૧૮૨
જિનશાસનરત્ન
શંકર સુદ જૈનેતર હાવા છતાં કહ્યું' કે પૂજ્ય શ્રીનાં દશનથી મારા દિલના વિકાર દૂર થઈ ગયા તેમજ તેમના ઉપર મને અતૂટ શ્રદ્ધા છે.
ઉપસંહાર કરતા પૂ. આચાય શ્રી એ પેાતાના પ્રવચનમાં ફરમાવ્યું કે મારા ગુણ ગાન તમે બધાંએ ગાયા, પણ મારામાં કેટલા ગુણ છે તે તે હું જ જાણું ને ! હું તે ગુરુ ભગવતાના ઉપકાર માનુ છું તેમના એક સીપાઈ છે મારી ત્રુટીએ દૂર થાય તેમ હું પૂજ્ય ગુરુ ભગવંતો ના આશીર્વાદ માંગુ છુ તેમની કૃપાદૃષ્ટિથી જ આજે હું તમારી વચ્ચે બેઠો છુ. આ બધા ગુણગાન ગુરુદેવના ગણું છું અને મને આપેલ બધા ગુણા હું. ગુરુદેવ ના કરકમળમાં અણુ કરૂ છું. ગુરુદેવાના જયનાદોથી વાતાવરણ ગુજી ઉઠયુ હર્ષોંની લહેર પ્રસરી ગઈ આચાય શ્રી ના જન્મ જયંતી વિશેષાંક ‘વિજ્યાન'' પત્ર તરફ
S
પ્રકાશિત થયેા હતેા આ વિશેષાંકમાં અનેક વિદ્વાને ગુરુભકતા પૂ. મુનિરાજો તેમજ પૂ. સાધ્વીજીઓના, પૂ. આચાર્ય શ્રી ના જીવન, કવન, ભાવના, શાસન પ્રભાવનાનાં કાર્યાંની નોંધ પૂજ્ય શ્રીની સમાજકલ્યાણની અ'ખના, ગુરૂદેવ પ’જાબ કેસરીનાં અધૂરાં કાર્યાં ને વેગ આપવાની તમન્ના હજારાને શીતળતા આપવાની તેમની સુધામયી વાણી, તેમનાં ગુણગાન પૂજ્ય શ્રી ના રાષ્ટ્રપ્રેમ તથા ચારે ફિરકાઓનુ ઐકય અને યુવકોને પ્રેરક ઉધન આદિથી સભર સમૃદ્ધ અને રસપ્રદ માહિતી પૂર્ણ છે. આ વિશેષાંકમાંથી થોડાં તેજ કિરણા પૂ. આચાર્યશ્રીની પ્રતિભા, સહૃદયતાનાં આપણને દન કરાવે છે.
યેગક્ષેમ સમતાના વાહક
ગુરુસેવાના મહાન સાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org