________________
૩૯.
જન્મોત્સવનો ભવ્ય સમારોહ
આપણા ચરિત્ર નાયક પૂ. આચાર્ય શ્રી જીનશાસન રત્ન વિજયસમુદ્ર સૂરિજીને ૮૬ મે જન્મત્સવ ૨-૧૨-૭૬ મૌન એકાદશીના દિવસે શાનદાર રીતે ઉજવવામાં આવ્યું.
સવારના ૯ વાગે સભાને પ્રારંભ થયે, પ્રથમ આચાર્ય ઈન્દ્રદિન સૂરિજીના પ્રવચનમાં તેમણે પૂજ્યશ્રીના જીવન પર પ્રકાશ પાથરતાં કહ્યું કે પૂજ્યશ્રીનું અતઃકરણ એવું તે કરુણા ભીનું સ્ફટિક જેવું નિર્મળ છે કે જૈન અને જૈનેતર બધા પર તેમની વાણીને અને પ્રભાવ પડે છે. બધા તેમના ઉપદેશેને હોંશે હોંશે ઝીલે છે. અને પોતાના જીવન આદર્શ બનાવવા પ્રયત્ન કરે છે. તેમની વાણીમાં જાદુ છે. અનેક શાસન પ્રભાવતાના કામ સરળ રીતે થઈ જાય છે. તેમના
મેરેમમાં આખા વિશ્વમાં શાંતિ ફેલાય એવી ઉચ્ચતમ ભાવના છેસરકારી સ્કૂલમાં બાળકોને ઈડ આપવાની યેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org