________________
૧૦૮
જિનશાસનરત્ન પૂજ્ય આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, “આપ સૌએ મારું અભિવાદન કર્યું છે તે મારું નહિ પણ પૂજ્ય ગુરુદેવનું છે એમ હું માનું છું. હું તે માત્ર ગુરુદેવને સિપાઈ છું તેમના અધુરા કાર્યો અને સ્વપ્ન સાકાર કરવા મથામણ કરી રહ્યો છું મારી એવી અભિલાષા છે કે ભગવાન મહાવીરના આ નિર્વાણ કલ્યાણક મહત્સવ વર્ષમાં કેઈ સમાજના સમુત્થાન માટેનું રચનાત્મક કામ થવું જોઈએ હું તે પૂજ્ય ગુરુદેવના શિષ્યપ્રશિષ્યો-સાધ્વીજીઓ અને ગુરુભકતને આ માટે કાર્ય કરવા અનુરોધ કરું છું. ત્યારબાદ પૂજ્યશ્રીએ શૈત્ર માસની સંક્રાતિ સંભળાવી હતી. ભગવાન મહાવીર સ્વામી તથા ગુરુદેવના જય જય કારથી સભા પૂર્ણ થઈ હતી. શ્રી પાર્શ્વદાસ જૈને આભાર દર્શન કર્યું હતું. શ્રીપાળ કસુરવાલા તથા મે. મયારામ માણેકચંદ પટટીવાળા તરફથી ભેજનની વ્યવસ્થા હતી. લુધિયાણાના ઉદ્યોગ નગરનું આ સ્વાગત શાનદાર અને યાદગાર બની ગયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org