________________
જિનશાસનરત્ન
૧૩૭
પ્રભુને બિરાજમાન કરવાને લાભ મુંબઈના શ્રી પોપટલાલ નાથાલાલ કેરાએ લીધો હતે. શ્રી આત્મારામજી મહારાજની પ્રતિમા પધરાવવાને લાભ જમ્મુના શ્રી મુનિલાલ શ્રીમાલજીએ લીધો હતે. શ્રી વલ્લભસૂરીજી મહારાજની પ્રતિમાને પધરાવવાને લાભ જમ્મુના શ્રી રતનચંદજી ઈદ્રજીતે લીધો હતે પ્રથમ અધિષ્ઠાયક દેવીને બિરાજમાન કરવાને લાભ મુંબઈના શ્રી રસિકલાલ ભેગીલાલ ઝવેરીએ લીધો હતે. મદ્રાસના દાનવારિધિ પરમ ગુરુભક્ત શ્રી માણેકચંદજી બેતાલાએ વિજ ચઢાવવાને લાભ લીધો હતે. કળશ ચઢાવવાને લાભ મુંબઈના ખૂબચંદ રતનચંદે લીધો હતે. તેરણ બાંધવાને લાભ મુંબઈના શ્રી ચાંદમલ ધીરજમલ રાંકાએ લીધો હતે. દ્વારોદ્ઘાટન દિલ્હીના શ્રી રતનચંદ રિખવચંદે રૂ – ૬૧૦૧ની બેલીથી ઘણુ ઉત્સાહપૂર્વક કર્યું હતું.
આપણા જિનશાસનને શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી તથા આચાર્ય શ્રી વિજયેન્દ્રદિન્ન સૂરીશ્વરજી તથા ગણિવર્ય શ્રી જનક વિજયજી અને પન્યાસ શ્રી જ્યવિજયજી આદિ શ્રમણભગવ તે તથા સાવળી યશપ્રભાશ્રી સાધ્વી હેમેન્દ્રશ્રી સાધી નિર્મલા શ્રી આદિની નિશ્રામાં પવિત્ર મંત્રોચ્ચારના નાદ વચ્ચે જમ્મુના નૂતન જિનાલયને પ્રતિષ્ઠા પ્રસંગ શાનદાર રીતે ઊજવાયે વિધિ-વિધાન માટે સેવા પ્રય ગુરુભક્ત અમદાવાદ નિવાસી શ્રી ભૂરાભાઈ કુલચંદ શાહ તથા સંગીત વિશારદ જેઠાલાલ આવ્યા હતા. આ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ખૂબ યાદગાર બની ગયું હતે હજારો ભાવિકેએ આ મહોત્સવ માણ્યો હતે. જૈન શાસનનો જયજયકાર -વાતાવરણમાં ગૂંજી રહ્યો હતો. પંજાબ કેસરી યુગવીર આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org