________________
૧૪૨
જિનશાસનરત્ન પર્વાધિરાજનું અપૂર્વ આરાધન આચાર્ય દેવ શ્રી વિજય સમુદ્રસૂરીજીની નિશ્રામાં ધામધૂમ પૂર્વક શરૂ થયું મધુરભાષી પન્યાસ શ્રી જયવિજયજી ગણિએ અઠ્ઠાઈ વ્યાખ્યાન વાંચ્યું. કલ્પસૂત્ર વહેરાવવાને લાભ શ્રી જ્ઞાનચંદજીનાં ધર્મપત્ની તિલક સુંદરીએ લીધે. કપસૂત્રની વાચના આચાર્ય શ્રીવિજ્ય ઈન્દ્રન્નિસુરીજી તથા શ્રી જયાનંદ વિજયજી શ્રી ધુરંધર વિજયજી, શ્રી નિત્યાનંદ વિજયજી શ્રી વીરેન્દ્ર વિજયજી આદિએ કરી.
ભગવાનના જન્મમહમાનું દશ્ય અવર્ણનીય હતું. આ પ્રસંગે આઠ હજાર ધર્મપ્રેમી ભાઈ બહેનોની ઉપસ્થિતિ હતી. ચૌદ સ્વપ્નની બોલીઓ અત્યંત ઉત્સાહ થી થઈ હતી. ભાગવાનનાં પારણુની બેલીને લાભ શ્રી રલિયારામ ધર્મપાલ મહાનીએ લીધો. આ પ્રસંગે ખૂબ રેનક રહી. સંવત્સરીને પાવન દિવસ ખૂબ સમારેહ પૂર્વક ઉજવાયે. સકલ સંઘે પરમ્પર હાર્દિક ક્ષમાપના કરી. વર્ધમાન યુવક મંડળે બહુ આકર્ષક સિનરી તૈયાર કરી હતી શ્રી મહાવીર જૈન યંગ સંસાયટી તરફથી ઉપાશ્રયના હેલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયેાજન થયું હતું. સામુદાયિક ક્ષમાયાચનાનું આજન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું શ્રી આત્માનંદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલ, દરેસીના વિશાળ પ્રાંગણમાં વિશાળ મ ચ પર પૂજ્ય આચાર્ય ભગવંત તથા મુનિમંડળ બિરાજમાન હતા શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રધાન શ્રી ધર્મપાલ એસવાલની અધ્યક્ષતામાં સમારંભ શરૂ થતો હતે, પ્રારંભમાં આચાર્યશ્રી વિજ્ય ઈન્દ્રદિનસુરીજી મહારાજે સ વત્સરી પર્વની મહત્તા સમજાવતાં સારગર્ભિત શબ્દમાં આ મહાપર્વને જૈન ધર્મની મહાનતાનું પર્વ બતાવ્યું. અને સમાજને આ મહાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org