________________
જિનશાસનન
૧૭૫ નિવાસી શ્રી ઝાષભદાસ ડાગાએ સ્વરચિત ગુરુપૂજા ભણુવી હતી. શ્રી સંઘે તેમને શાબાશી આપી સન્માન કર્યું હતું.
તા. ૨૬-૯- ૭૬ રવિવારના રોજ હેશિયારપુર નિવાસી લાલા રેશનલાલ બલવીર કુમાર તસ્કુથી બૃહત્ સિદ્ધ ચક્ર મહા પૂજન તથા ૩-૧૦–૭૬ રવિવારના રોજ લુધિયાના નિવાસી લાલા વિદ્યાસાગર રતનચંદજી ઓસવાલ તરફથી શાંતિનાત્ર અષ્ટાફ્રિકા મહા પૂજન ઉત્સાહ પૂર્વક થયાં હતાં હોશિયાપુર ખરેખર તપોભૂમિ બની ગઈ હતી. આબાલવૃદ્ધમાં આનંદની લહેર લહેરાઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org