________________
૧૭૪
જિનશાસનરત્ન
લાભ શ્રી સતપાલ કૈલાસચંદ્રજી રખડીવાળાએર ૧૦૩ મણુની એલી ખેલીને મેળવ્યેા હતા. આ મહા તપસ્વીઓ તથા પુ, આચાર્ય શ્રી તથા મુનિ મંડળના સન્માનને માટે લાલા સતપાલ કૈલાસ ચદ્રજીએ ભારે લગન અને શ્રદ્ધા ભક્તિ દર્શાવ્યાં હતાં. પાતાને ઘેર સકલ શ્રી સધનાં પગલાં કરાવ્યાં હતાં સ'ઘપૂજન કરી પ્રભાવના કરી ભક્તિભાવથી દાનાદિ દ્વારા આત્મ કલ્યાણ સાધ્યું પૂ આચાર્ય શ્રી તથા મુનિવરે એ મંગલ આશીર્વાદ આપી આનંદ પ્રદશિત કર્યાં. મુંબઇથી ગુરુદેવના અન્નયભક્ત શ્રી ઉમેદમલજી. શ્રી રસિકલાલ કારાભાઇશ્રી કુમારપાળ, શ્રી જ્યતિલાલ મયાભાઇ, શ્રી જ્યંતિ મણીપાળ, શ્રી કુજીલાલજી, શ્રી શેષમલજી, પડિત હષદભાઈ વગેરે આવ્યા હતા અને મુખઈ પધારવાની. આગ્રહ ભરી વિનતિ કરી હતી. પૂજ્ય આચાર્ય શ્રી તથા મુનીશ્વરાનાં દન તથા સુખ શાતાપૃચ્છા માટે માટી સખ્યામાં ભાઈ–અહેનેા મહારગામથી આવતા રહ્યા. લુધિયાનાથી, અબાલાથી, જમ્મુ અમૃતસર મટ્ટીરાપડથી ખસેા મારફત ભાઈ-બહેના આવતા હતા. દિલ્હીથી શ્રી મણુિલાલ ભાઈ દોશીના નેતૃત્વમાં દિલ્હીના ગુરુભક્તો ખસ દ્વારા આવી પહેાંચ્યા હતા. પૂ આચાય† શ્રી આ સૌ ગુરુભક્તોને વાસક્ષેપ સાથે મંગળ આશીર્વાદ આપ્યા હતા. હૅાશિયારપુર શ્રી સંઘે બધા ગુરુભક્તોની સેવા આતિથ્ય સુંદર રીતે કર્યુ હતુ.
ગુરુભગવ'ત યુગવીર આચાર્ય પ્રવર શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજીની સ્વર્ગારાgણ તિથિ તા. ૧૯—૨૦ સપ્ટેમ્બરના રાજ ધામધૂમથી ઉજવવામાં આવી આ પ્રસંગે ગુરુભગવ ́તના જીવન અને સદેશ પર પ્રવચન થયાં. ભક્તિ ગીતા દ્વારા ગુરુ ભગવ'તને શ્રદ્ધાંજલિ અર્પિત થઈ હતી અને કલક્ત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org