________________
૩૮.
તપમાળા ઉપધાન
હેાશિયારપુરમાં લાલા રતનચંદ્ર ઋષભદાસ તરફથી ઉપધાન તપનું આયેાજન થયું હતું. ઉપધાન કરનાર તપસ્વીએમાં ૬૫ થી દસ વર્ષની ઉંમરના ભાઈ બહેન જોડાયાં હતાં. પૂજા આચાર્ય શ્રી તથા સાધુ પરિવાર ઠાણા ૧૨ તથા સાધ્વી પરિવાર ઠાણા ૭ ની નિશ્રામાં ઉપધાનતપના માળારેપણુ મહેાત્સવની ઉજવણી શાનદાર થઈ હતી.
૧૫-૧૧-૭૬ રવિવારના રોજ સવારે ૯ વાગે તપસ્વી એ માટેની શેભાયાત્રા નગરમાં આનંદ પૂર્વક નીકળી હતી અપેારના લાલા ધરમચંદ્ર અભયકુમાર તરફથી મદિરજીમાં નવાણું પ્રકારની પૂજા ભણાવવામાં આવી હતી રાત્રે મદિનાં આંગણામાં સંકીત નના સુંદર કાર્યક્રમ હતા. બૈશ્નોદાસ દિલ્હીવાળાનાં ધર્મપત્ની શ્રીમતી પ્રકાશરાણીના તરફથી મનાર ક લઘુ નાટક રજૂ થયું હતું. તેમાં પૂ. શ્રી વિજયવલ્લભ સુરીશ્વરજી મહાાજની સ્મૃતિમાં થનાર સ્મારકના નિર્માણમાં ચેગદાન દેવા માટેની પ્રેરણા હતી.
Jain Education International
૧૫–૧૧–૭૬ ના સામવારના રોજ માલારાપણુ મહાત્સવ તથા સક્રાંન્તિ મહાત્સવ એકી સાથે સનાતન ધમ હાઈસ્કૂલમાં ઉત્સાહ પૂર્ણાંક ઉજવવામાં આવ્યા. શ્રી તીરામ
For Private & Personal Use Only
www.jainelibrary.org