________________
૧૭૨
જિનશાસનરત્ન ભક્તિભાવ પૂર્વક ઉજવાયાં હતાં, મંદિરમાં પ્રતિ દિન રાત સુંદર આંગીએ અને કીર્તનને કાર્યક્રમ થયે હતે અઠ્ઠાઈવ્યાખ્યાન, કલ્પસૂત્રવાચન, બારસા સૂત્ર વાચન, જજ મહિમા મહોત્સવ, સંવત્સરી ક્ષમાપના-બધાં કાર્યક્રમે ખૂબ જ ઉત્સાહથી થયાં હતાં, બેલીઓ પણ સારી એવી સંખ્યામાં થઈ હતી.
ભગવાન મહાવીરનું પારણું લાલા વિદ્યાસાગર રતનચંદજી ઓસવાલ (મહાવીર સ્પીનીંગ મિલ) હોશિયારપુરને નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યું હતું, રથયાત્રા ધામધૂમથી નીકળી હતી, કેટલાક ભાઈઓ તરફથી સાધમ વાત્સલ્ય થયું હતું. તપશ્ચર્યા પણ ગુરુભગવંતની નિશ્રામાં અભૂતપૂર્વ થઈ હતી, અને હોશિયારપુર તપોભૂમિ બની ગયું હતું.
તપમૂર્તિ મુનિશ્રી નયચંદ્ર વિજયજી મહારાજે ૬૧ ઉપવાસ કર્યા હતા, તપોનિધિ મુનિરત્ન શ્રી દીપ વિજયજીએ પણ ૬૧ ઉપવાસ કર્યા હતા, સાધ્વી શ્રી દિવ્યય શાસ્ત્રીએ ૩૦ ઉપવાસ કરી સંઘની શોભામાં વૃદિધ કરી હતી, મુનિરાજ શ્રી રતન વિજયજી મહારાજને ૧૩ મી વર્ધમાન તપની ઓળી ચાલતી હતી, સાધ્વી શ્રી નિર્મલા શ્રીજી સાધ્વી શ્રી પક્ષય શાસ્ત્રીજી, સાધ્વી ચંદ્રાશ્રીજી આદિને પણ વર્ધમાન તપની શેપીની તપસ્યા ચાલુ હતી, આ સિવાય ૧૫ ઉપવાસ-૨ અઠ્ઠાઈ ૩૯. નવ ઉપવાસ ૪, છક્કાઈ–૫ અઠ્ઠમ-૩૫ અને છઠ્ઠ ૫૦ એમ જુદી જુદી તપસ્યાઓ થતાં પર્યુષણના દિવસે ધર્મારાધન મય અને તમય બની ગયા હતા, હજારે ભાગ્યશાળીઓ તપસ્વીઓનાં અને આચાર્યશ્રીનાં દર્શને આવતાં તપસ્યા નિમિત્તે તા. ૨૭-૮-૭૬ થી બૃહત્ સિદ્ધ ચક પૂજન તથા શાંતિ સ્નાત્ર આદિમહોત્સવ ઉજવાયા હતા.
તા. ૩૦-૮-૭૬ના રેજ સ્થાનકવાસી શ્રી સંઘ તથા જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org