________________
૧૭૦
જિનશાસનરત્ન
કમિટીના એફિસર અને શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ભાગ. લીધે હતે. ઘણા સ્થળેએ ઉત્સાહી ભક્તોએ પૈસા અને રૂપિયા ઉછાળ્યા હતા. ઠેર ઠેર ગહેલીઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું. લુધિયાના, અમૃતસર, અંબાલા, દિલ્હી, ગઢવાવાલા મુકેરિયા, નકદર, જલંધર. શાહકેટ, કરતારપુર મટ્ટી અને જીરા વગેરે ગામોમાંથી હજારો ભાઈ–બહેને એ પ્રવેશ સમયે પધારી શેભામાં અભિવૃદ્ધિ કરી હતી. સરઘસ પછી સૌ સભાના રૂપમાં ફેરવાઈ જતાં હોશિયારપુર સુધરાઈના એકઝીક્યુટીવ ઓફિસર શ્રી મદન મેહન સુંદરજીએ આભાર અને અભિનંદન પત્ર આચાર્ય શ્રી ને અર્પણ કર્યા હતાં.
આચાર્ય શ્રી વિજ્ય ઈન્દ્રદિન સૂરીજી મહારાજે કહ્યું કે, ૮૫ વર્ષની ઉંમરે પણ શાસન અને સમાજનાં કામે માટે આચાર્ય શ્રી કાર્યરત રહે છે. તેઓશ્રીને ઉપદેશ આપણું જીવનમાં ઉતારીએ અને ચાર્તુમાસમાં તેઓની છાયામાં અનેક સંઘ, શાસનનાં કાર્યો થાય તેવી શુભેચ્છા ! સ્થાનકવાસી મુનિ શ્રી વિમલમુનિજીએ પ્રવચનમાં જણાવ્યું કે રાષ્ટ્ર સંત આચાર્ય શ્રી એ હોશિયારપુરમાં પધારી સકલ જૈન સમાજને જાગૃત કર્યો છે દહેજ પ્રથા તથા ભ્રષ્ટાચાર આદિ કુરિવાજે આપણા સમાજમાંથી દૂર થાય તેવા પ્રયત્ન આચાર્ય શ્રી ની નિશ્રામાં થાય તે સમયને પુકાર છે,
છેલ્લે આચાર્ય શ્રીએ શાળાઓમાં બાળકોને ઈડ આપવાની ચેજના બંધ કરાવવા માટે ઝુંબેશ ઉપડવાની સલાહ આપી. શિક્ષણમંત્રી શ્રીએ આ અંગે એગ્ય કરવાનું આશ્વાસન આપ્યું. હેશિયારપુરમાં આનંદની લહેર લહેરાઈ..
કે રાજા
આપણા સમાજ કહેજ થીમ પધારી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org