________________
૧૬૮
જિનશાસનરત્ન ના રેજ આચાર્ય શ્રી ની છત્રછાયામાં સંઘ વેરાવલ ગયે. સંઘપતિ શ્રી ચંદ્ર પ્રકાશ શરાફ હતા. સંઘપતિએ રૂ. ૫૦૧, જૈન મંદિર, આગ્રા અને રૂ. ૨૫૦૧, શ્રી આત્મવલ્લભ જૈન ધર્મશાળા, અજમેરને દાનમાં આપ્યા હતા. ૧૪-૬–૭૬ ના રેજ પૂજ્ય આચાર્યશ્રી પરિવાર સહિત તથા સાધ્વી હેમેન્દ્રશ્રી યશપ્રભા શ્રી, નિર્મળા શ્રી, આદિને કપુરથલામાં ભવ્ય પ્રવેશ થયે. સંક્રાંતિના પુણ્ય દિવસ આગરા, હેશિયાનપુર, લુધિયાના-જીરા આદિ સ્થાનેથી સેંકડો ગુરુ ભક્તો આવ્યા હતા. સમાચિત પ્રવચને થયાં હતાં. અનેક ગીતે અને ભજનો ગવાયાં. માંગલિક સ્ત્રોત્રો પછી આચાર્ય શ્રી એ અઢાર સંક્રાન્તિને પ્રકાશ કર્યો. વાસક્ષેપ ફંડમાં ૯૭૧) રૂ. એકઠા થયા. કપુરથલામાં દેશવાસીના ચાર જ ઘર છે પણ સ્થાનકવાસી જૈનેએ એક દિલથી અને લાભ લઈને સંગઠન મજબૂત હેવાની પ્રતીતિ કરાવી હતી નગરજનેની ઉત્સાહ અને હતે. સંક્રાંતિ ઉજવણું પ્રસંગે વડેદરા હોસ્પિટલ તથા શાહકેટના મહાવીર ભવન માટે આચાર્ય શ્રીના ઉપદેશથી સારે ફાળે થયે હતે. તા ૨૧-૬-૭૬ ના રોજ જલંધરમાં પ્રવેશ થયે હતે. અત્રે પન્યાસ શ્રી જય વિજયજી મહારાજનું પથરીનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. અને તે સારી રીતે સફળ થયું હતું.
લુધિયાનાથી વિહાર કરી પંજાબમાં જગ્યાએ જગ્યાએ ધર્મપ્રચાર દ્વારા જેનેરેને માંસાદિનાં વ્યસનમાંથી મુક્ત કરીને પોતાના સાધુ-જીવનને ધન્ય બનાવી રહ્યા હતા. ધન્ય છે એ ત્યાગ સેવાની ઝંખના ! સમાજ ઉત્કર્ષની ઉચ્ચ ભાવના ! ધર્મનાં અજવાળાં પાથરતી અલૌકિક દૃષ્ટિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org