________________
૩૭. તપાભૂમિ હેાશિયારપુર
જિન શાસનરત્ન સેવામૂર્તિ આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજ્ય સમુદ્રસૂરીજી જ્યારથી હેશિયારપુર પધાર્યા છે. ત્યારથી સઘના આખાલવૃદ્ધમાં આનંદ ફેલાઇ રહ્યો છે. તેઓ શ્રીની છત્રછાયામાં ચાતુર્માસ દરમ્યાન અનેક વિશિષ્ટ ધાર્મિક ક્રિયાએ પૂજન-તપશ્ચર્યા થઈ.
સક્રાન્તિ મહેાત્સવ
આ ભવ્ય કાર્યક્રમ શ્રી સનાતન ધર્મ હા. સે. સ્કૂલમાં યેાજવામાં આન્યા હતા. પુ. આચાય શ્રી તથા પરિવાર અને ઘણા ભાઈ-બહેને આ પ્રસંગે ઉમટી આવ્યા હતા, આ પ્રસંગે મુનિરાજો તથા ભાઇબહેના દ્વારા પ્રવચના થયાં હતાં. સંગીતના પણ સુંદર કાર્ય ક્રમ થયા હતા, સેંકડો ભાઈ--બહેને ગુરુદર્શોન માટે બહારથી પધાર્યાં હતાં, શાંતિપાઠ થયા પછી આચાય શ્રી એ સંક્રાન્તિનુ શુભ નામ સંભળાવ્યું હતુ, બહારથી આવેલ મહેમાનેાની ભાજન વ્યવસ્થા લાલા તારાચંદજી શાંતિ સ્વરૂપ મેાહનલાલ જૈન કલેાથ હાઉસ) ના નિવાસસ્થાને કરવામાં આવી હતી, લાલા શાલીગરામ રામચંદજી તથા લાલા રાશન લાલુ બિપિન કુમાર તરફથી મદિરજીમાં મહાપૂજન-પ્રભાવના જ્ઞાનાદિના લાભ લેવાયા હતા, પૂર્વાધિરાજ પર્યુષણ શ્રધ્ધા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org