________________
જિનશાસનરત્ન
૧૭૩.
યુવક સંઘ દ્વારા આચાર્યશ્રી ને સ્થાનકમાં પધારવાની પ્રાર્થના કરવામાં આવતાં આચાર્ય શ્રી મુનિમંડળ, સાધ્વી મંડળ તથા સંઘ સહિત સ્થાનકમાં પધાર્યા હતા. ક્ષમાપના અને ઐય પર આચાર્યશ્રી વિજય ઈન્દ્રદિનસૂરીજી, મુનિશ્રી આનંદ વિજયજી, મુનિ શ્રી ધુરધર વિજયજી, સાધ્વીશ્રી નિર્મળાશ્રી ૬ ના જ્ઞાન ગર્ભિત પ્રવચને થયાં હતાં, આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીજીએ મૈત્રી ભાવ કેળવવા પર વિશેષ ભાર મૂક્યો હતે, આ મધુર મિલન બંને સંઘે માટે પ્રેરણાદાયી તથા આન દદાયી થયા હતે.
બપોરના ત્રણ વાગ્યે ટાઉન હેલમાં આચાર્યશ્રીની અધ્યક્ષતામાં સંસ્કૃત પરિષદ તરફથી સંસ્કૃત સંમેલનનું આયોજન થયું હતું, શ્રી જયાનંદ વિજયજી, શ્રી ધર્મ ધુરંધર વિજ્યજી, પૂ. શ્રી શેવિંદ રામ શાસ્ત્રી, સ્થાનિક વિદ્વાને, વજ કેસરી શેસમલ સત્તાવત વગેરે એ સંસ્કૃત ભાષામાં જૈન સાહિત્યના
ગદાન વિશે પ્રભાવશાળી પ્રવચને કર્યા હતાં. સંસ્કૃત શ્લોકે વડે આચાર્યશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ રીતે આચાર્યશ્રી દ્વારા જૈન શાસનની મહાન પ્રભાવના થઈ
લાલા શાલગરામ રામચંદજી તરફથી સ્થાનકવાસી તથા મૂર્તિ પૂજક બંને સંઘના ભાઈ-બહેનનું ભાવપૂર્વક પ્રીતિભેજન સાધમી વાત્સલ્ય થયું હતું બહારથી પણ લગભગ આઠ સે ભાઈ-બહેને ગુરુદર્શને પધાર્યા હતાં. તપસવીએનાં પારણું
મેટી તપસ્યા કરનારા મુનિશ્રી દીપ વિજયજી મહારાજ તથા સાધ્વી શ્રી દિવ્યશા શ્રીના પારણના ઉપલક્ષ્યમાં પોતાને ઘેર પગલાં કરાવવા અને પારણું માટે ગેચરી વહેરાવવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org