________________
જિનશાસનરત્ન
૧૬૭
સુલતાન પરાથી વિહાર કરી લસુડી પધારતાં શ્રી સરદાર મલજી ખત્રીએ ભક્તિભાવથી પેાતાને ઘેર પગલાં કરાવ્યાં હતાં યાબિહારમાં પંજામનાં ગામામાં પ્રવચના ગેાઠવાતાં જમીનદારી શીખ-સરદારા પ્રભાવિત થઇ માંસાદિ વ્યસન ત્યાગની પ્રતિજ્ઞા લેતા આચાર્ય શ્રી ઇન્દ્રન્નિસૂરીજી તથા પન્યાસશ્રી જયવિજયજી આલમુનિએ વ. એ વ્યાખ્યાનમાં સચોટ ઉપદેશ આપતાં જૈને તરા પણ ખૂબ જ પ્રભાવિત થયા હતાં.
પંજાખભરમાં ઉનાળાની અસહ્ય ગરમીના દિવસે હાવા છતાં પંજાબના ગામેગામ વિચરી ઉપદેશનું અમૃતપાન કરાવી ભગાન મહાવીરના સ ંદેશને વ્યાપક મનાવવા ૮૫ વર્ષની જૈફ ઉમરે પણ અનેરા ઉત્સાહથી ધમ પ્રચારનું કાય કરી રહ્યા હતા. શાહુકોટ થઈ તા ૫-૬-૭૬ ના નર્કાટ્ટુર પધારતાં પ્રવેશના સમયે વરસાદ વરસતાં શીતળ વાતાવરણ પ્રસર્યુ.” ભવ્ય સ્વાગત થયું. ઝુલુસ નીકળ્યું ચાર દિવસની સ્થિરતામાં લાકાએ વ્યાખ્યાનવાણીના સારા લાભ મેળવ્યેા.
નકેન્નરથી ત્રણ માઈલ દૂર ક્રેગ્રેસ પ્રમુખ સ્વર્ણસિંગની જન્મભૂમિ શકર ગામમાં આચાર્ય શ્રી પધાર્યાં હતા. આ ગામની વસતિ આઠ હજાર, તેમાં ચાર હજાર તે વિદેશમાં રહે છે. પણ ગામ ખૂબ સુખી છે. આચાય શ્રી નાં પગલાંથી જૈનેતરો ખૂબ જ પ્રભાવિત થયા હતા. તા ૯-૫-૭૬ ના રાજ જડિયાલા ગુરુમાં ઐતિહાસિક પ્રવેશ થયે. આચાય શ્રી ના સ્વાગતમાં હજારી નરનારીએ ઉમટી પડયાં હતાં. શ્રી ચંદ્ર પ્રકાશ કોમલકુમાર તરફથી શ્રી કમલકુમારે હવાઈ જહાજથી પુષ્પાની વર્ષા કરી હતી. ઉપાશ્રયમાં આચાય શ્રી ને કેટલી યે સભાએ તરફથી માનપત્રો અર્પણ થયાં. જ્યેષ્ટ સ'ક્રાન્તિને પ્રકાશ પણ આચાર્ય શ્રીએ અહી' કર્યાં હતા. તા ૧૪-૫-૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org