________________
જિનશાસનરત્ન
૧૬૫
થઈ હતી. જેમાં ૨૦૦ આંખના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. લહેરાથી એક માઈલ દૂર હૈયાવાલા ગામ છે ત્યાં સરપ ́ચ શ્રી નાની હરરાસિંહૈ સાડાબાર એકર જમીન જેની કિમત રૂા. એક લાખ ખાવીસ હજાર થાય તે શ્રી આત્મારામજી ગુરુભગવતનું સ્મારક બનાવવા ભેટ આપવા આપણા આચાર્ય શ્રી પાસે પેાતાની ઇચ્છા પ્રદશિત કરી અહી. ગુરુભગવ'તના સ્મારક અંગે ફંડ પણ થયેલ.
ડે. સી. એમ. (સીવીલ) સાહેમ પ્રાયમરી સ્કૂલ અને મિડલ સ્કૂલ લહેરામાં બનાવવા અપીલ કરતાં સારી સગ મળ્યા હતા પ્રભાવના પ્રવચને માદિકા ક્રમે થયાં હતાં. મહાવીર જન્મ કલ્યાણક અને સક્રાંતિ મહેાત્સવ જીરામાં થયા હતા. ગુરુ ભગવંતની જન્મભૂમિમાં તેમના સ્મારકથી લહેરાગામ ધન્ય ધન્ય અની ગયુ ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org