________________
૩૪. લહરામાં દાદાગુરુનું
ભવ્ય સ્મારક
~
~~~~
જિનશાસન રત્ન શાંતિસૂતિ આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીશ્વરજી, પન્યાસ જય વિજયજી આદિ તથા સાધ્વી હેમેન્દ્ર શ્રીજી, નિર્મલા શ્રીજી આદિ લુધિયાનાથી વિહાર કરી તા. ૨૯–૩–૭૬ના શ્રી શાંતિલાલ અગરવાલજીની મીલમાં (જીરા) પધારતાં શ્રી શાંતિલાલજાએ અપૂર્વ સ્વાગત કર્યું હતું. તા. ૩૧-૩-૭૬ના રોજ જીરા ગામમાં નગર પ્રવેશ ભવ્ય સામૈયા સાથે શ્રીસંઘે કરાવેલ નગરપ્રવેશ વખતે ગામને શણગારવામાં આવેલ તથા જુદા જુદા પ્રવેશ દ્વાર ઊભા કરવામાં આવ્યા હતા, બહેને એ કેસરી સાડી પહેરી કળશ લઈને ભાયાત્રાની શેભા વધારી હતી, પંજાબ ભરમાંથી ૫૦૦ ભાઈબહેનેએ આ પ્રસંગે પધારીગુરુદેવ પ્રત્યેની ભક્તિના સાચાં દર્શન કરાવ્યાં હતાં. શ્રી ચિંતામણિ પાશ્વનાથનાં નયન રમ્ય જિનમંદિરના દર્શન કરી ત્યાં જ મંગલાચરણ બાદ દર્શન કરી જયનાદે વચ્ચે સૌ વિખરાયા હતા.
ન્યાયાંનિધિ આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજને જન્મ જીરાથી દેઢ માઈલ દૂર લહેરા ગામમાં ૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org