________________
૩૩. લુધિયાનાના નવિનિમ ત મંદિરમાં પ્રતિમાજીની
સ્થાપના
ફાગણ સુદ ૪ તા ૫-૩-૭૬ ના શુભ દિવસે લુધિયાના શહેરના મુખ્ય ઉપનગર સિવિલ લાઇન્સમાં તૈયાર થયેલ નૂતન જિનાલયમાં જિનશાસન રત્ન તપેામૂર્તિ આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીજી મહારાજના સદ્ગુપદેશથી મૂર્તિ મૂર્તિસ્થાપનના વિશાળ કાર્યક્રમ યાવામાં આવ્યેા હતા. આ નિમિત્તે શ્રી આત્માનંદ જૈન હાયર સેક'ડરી સ્કૂલના પ્રાંગણથી વિશાળ વરઘાડા શરૂ થયા હતા. મૂળ નાયક ભગવાન શ્રી આદિનાથ શ્રી શાંતિનાથ, શ્રી સ‘ભવનાથ તથા યક્ષાદિની ભવ્ય મૂર્તિઓ એક સજાવેલી ટ્રોલીમાં બિરાજમાન કરવામાં આવી હતી. એક ખીજી ટ્રોલીમાં ગુરુ આત્મવલ્લભ અને સમુદ્રનાં મનેાહર ચિ હતાં. આ પ્રસગે ૭૨ બહેનાએ કેસરી ર'ગની સાડીએ ધારણ કરી હતી.
લગભગ સવાખાર વાગે વિજય મુહુતૅ` મ`દિરના પ્રાંગણમાં તૈયાર કરવામાં આવેલા એક એરડામાં બધા ભગવાના તેમજ ચૈક્ષાદિ મૂર્તિઓને જયજયકાર અને ૐ પુણ્યાહ ૐ પુણ્યાહ ૐ પ્રિયન્તાં પ્રિયન્તાં આદિ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org