________________
૧૬૦
જિનશાસનરત્ન
આચાર્ય શ્રીની શુભનિશ્રામાં પેાષવદી ૯-૧૦-૧૧ ત્રણ દિવસ સુધી મહા શતિ સ્નાત્ર પૂજા ભણાવત ખેલીઓના લાભ સારા લેવાયા હતા.
આ અગેના વરઘેાડે નીકળતાં લેાકેા પર સારા પ્રભાવ પડયા હતા. દાળબજારના જિનાલયે અઢાર અભિષેકની પુજા ભણાવવામાં આવી હતી. આ દરેક સમયે આ. પ્રકાશચ સૂરીજીએ સફળતાપૂર્વક સચાલન કર્યું હતું. જીવદયા માટે પણ સારુ ફંડ એકત્ર થયું હતુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org