SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જિનશાસનરત્ન આચાર્ય શ્રીની શુભનિશ્રામાં પેાષવદી ૯-૧૦-૧૧ ત્રણ દિવસ સુધી મહા શતિ સ્નાત્ર પૂજા ભણાવત ખેલીઓના લાભ સારા લેવાયા હતા. આ અગેના વરઘેાડે નીકળતાં લેાકેા પર સારા પ્રભાવ પડયા હતા. દાળબજારના જિનાલયે અઢાર અભિષેકની પુજા ભણાવવામાં આવી હતી. આ દરેક સમયે આ. પ્રકાશચ સૂરીજીએ સફળતાપૂર્વક સચાલન કર્યું હતું. જીવદયા માટે પણ સારુ ફંડ એકત્ર થયું હતુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy