________________
જિનશાસનન
આચાર્ય શ્રી વિજય સમુદ્રસુરિજીએ જણાવ્યુ` હતુ` કે ‘જયતિએ સ્વર્ગવાસી આત્માની ઉજવવી જોઇએ. મારા જન્મદિન માટે તે હું ખધાના આશીર્વાદ માગું છું, હું જૈન શાસન અને જૈન સમાજની સેવા કરવા ઇચ્છતા, ગુરુભગવ ́તના સિપાઇ છું.' પૂ. આચાર્યશ્રીની ભાવનાના પ્રત્યુત્તરમાં ૨૫ મી નિર્વાણ શતાબ્દિના ઉપલક્ષ્યમાં ૨૫૦૦ આયખિલ કરાવવાની ચેાજના એટલી બધી સફળ થઈ કે ૫૦૦૨ આયબિલ તપની આરાધના થઈ આયંબિલ કરાવવાનો લાભ ગુરુભકત શ્રી હંસરાજજી જૈન ખાનકા ડોગરા, ના શ્રી ધનપતરાય ચરણદાસે લીધા હતા.
તા. ૧૪-૧-૭૬ ના આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરિજીની નિશ્રામાં બહારગામથી આવેલ અનેક ગુરૂભકતાની હાજરીમાં સંક્રાન્તિ સમારેહની ઉજવણી કરવામાં આવી હતિ. આ પ્રસંગે આચાય શ્રી પ્રકાશચંદ્રસુરિજીએ સિવિલ લાઈન્સમાં થઈ રહેલા તન જિનાલયના કાને તુરત પૂર્ણ કરવા પ્રેરણા કરી હતી. મધુર વકતા પ’. શ્રી જયવિજયજીએ જીવનમાં ધર્માંની મહત્તા વિષે પ્રકાશ પાડયા હતા. માલમુનિજી તથા સાધ્વી શ્રી નિમળા શ્રીજી દાનના મહેવ અંગે પ્રવચન આપી ગુરુવલ્લભના જન્મ સ્થળે કોઇ ભવ્ય સ્મારક બનાવવા અને વલ્લભ હાપિ ટલમાં ભાગ લેવા જણાવેલ. શ્રી અલદેવરાજજીએ આ હાસ્પિ ટલ અંગે વિસ્તૃત વિગતા રજૂ કરી હતી. આથી લુધિયાના ના સમાજે તે વખતે રૂા. ૧૧,૫૦૦ની રકમ નેધાવી હતી.
૧૫૯
શ્રી શાંતિ સ્વરૂપજીએ સક્રાન્તિ ભજન ગાયા બાદ પૂ. આચાર્ય શ્રીએ મ’ગલાચરણ કરીને સ`ક્રાન્તિની જાહેરાત કરી હતી. મહાર ગામના મહેમાને માટે નાસ્તાની તથા ભાજનની વ્યવસ્થા ઉદારદિલ શ્રી કપુરચંદ ધરમચંદ ઓસવાલે કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org