________________
૧૪૮
જિનશાસનરન
મહાસભા તથા સ્થાનીય સભાના પ્રમુખ શ્રી ધર્મપાલ ઓસવાલના આ સમારંભના અધ્યક્ષ હતા, પ્રારંભમાં આચાર્ય શ્રી વિજય. ઈન્દ્ર દિન્નસૂરિએ સંવત્સરી પર્વની મહત્તા સમજાવતા આ પર્વને જૈન ધર્મનું મહાન પર્વને દર્શાવ્યું અને સમાજને પયગામ આપ્યું કે “આ મહાન પર્વને શુદ્ધ ભાવથી મનાવી ભગવાન મહાવીર નિર્વાણ શતાબ્દિ વર્ષમાં સામાજિક એકતા સુદઢ કરીએ. બડોતથી શ્રી ત્રિલેકચંદજીએ, એનીપતથી શ્રી નંદકિશોરજીએ ગુરુદેવને તથા સંઘને ખમત-ખામણું કર્યા. દિલ્હી શ્રી સંઘ તરફથી શ્રી કરતારચંદજીએ ગુરુભકિતનું એક મનોહર ગીત સંભળાવ્યું.
- દિલ્હી શ્રી સંઘના પ્રધાન શ્રી રામલાલજીએ સંઘવતી ભાવપૂર્ણ ખમત-ખામણુ કર્યા, જાલંધરના શ્રી કસ્તુરીલાલજી એડકેટે ગુરુદેવને ખમત–ખામણુ કર્યા. હોશિયારપુરથી શ્રી શાન્તિદાસજીએ, અંબાલાથી અંબાલા શ્રી સંઘના મહામંત્રી શ્રી કષભદાસજીએ જેને ખમત-ખામણું કર્યા. અંબાલાના શ્રી દેવરાજજીએ ભજન સંભળાવ્યું. અને ગુરુભગવંતની યાદ તાજી કરાવી. મુઝફરનગરથી શ્રી ધીરૂમલજીએ ગુરુદેવને ખમત ખામણું કર્યા. મુંબઈ–વતી શ્રી કુમારપાળ વી. શાહ તથા ગુરુભકત શ્રી રસિકલાલ કેરાએ પંજાબમાં ધાર્મિક શિક્ષણ શિબિરનું આયોજન કરવા વિનંતિ કરી હતી. અંતે પ્રમુખશ્રી ધર્મપાલ ઓસવાલે શ્રી આત્માનંદ જૈન સભા લુધિયાણા તરફથી ગુરુદેવ અને સંઘની ક્ષમાયાચના કરી. શ્રી રતનચંદજી ઓસવાલનું અભિવાદન સંઘ તરફથી કર્યું. શ્રી સ્તનચંદજી ઓસવાલે જૈન સાહિત્ય પ્રકાશનની ચેજના રજૂ કરી. બહેન શિવરાણી જેને “ઈન્સાફ કી મંજિલ હૈ યહ તપત્યાગકા ઘર હૈ” એ મનહર ભાવપૂર્ણ ભજન ગાઈ સૌને મંત્રમુગ્ધ કર્યા.
આ અભદાસ ભજન સંભારમલજીએ
નિctવને એક કયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org