________________
૩૦ અપૂર્વ અવસરો
આપણું ચરિત્રનાયક જિનશાસન રત્ન શાંતમૂતિ આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીજીની લુધિયાનાનામાં ઉપસ્થિતિથી દરેક અવસર અપૂર્વ બની રહ્યો છે.
તા. ૫-૧૧-૭૫ ના રોજ યુગવીર આચાર્ય ગુરુભગવંત શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજીના જન્મદિને વલ્લભ જયંતીને સમારેહ આમાનંદ જૈન હાઈસ્કૂલના વિશાળ પ્રાંગણમાં આચાર્યશ્રીની છત્રછાયામાં ઉજવવામાં આવ્યું. આ સમારોહનું પ્રમુખ સ્થાન સાધ્વીજી શ્રી પુપાશ્રીજી ના સંસારી ભાઈ માનનીય દાનવીર ગુરૂભકત શેઠ બાબુરામ જેને સંભાળ્યું હતું.
શ્રી આત્મારામ જૈન હાઈસ્કૂલ, જૈન મેડલ હાઈસ્કૂલ, તથા શ્રી આત્મવલ્લભ જૈન કન્યા પાઠશાળાનાં બાળકે બાલિકાએએ પ્રભાવશાળી કાર્યક્રમ રજૂ કર્યો.
પ્રમુખ શ્રીએ ગુરૂદેવને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે, “ગુરૂદેવ તે પંજાબના રાહબર હતા. પંજાબને સમુદ્ધાર સમુત્કર્ષ અને ધર્મભાવનામાં ગુરુદેવે પ્રાણ પાથર્યા હતાં. ગુરુભગવંતની હંમેશાં એ જ ભાવના હતી કે, મારે કોઈ સાધમી ભાઈ નાગે – ભૂખે અને સહારા વિનાને તેમજ અશિક્ષિત ન રહે. પૂજ્ય ગુરુભગવંતની આ ભાવનાની પૂતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org